અંકિતા લોખંડે તેના પતિ પર નજર રાખે છે? વિકી જૈનનો મોટો ખુલાસો, કહ્યું કે-પાર્ટનર પર….

અંકિતા લોખંડે લાંબા સમયથી એક્ટિંગ ફિલ્ડમાં છે. સોશિયલ મીડિયા પર અંકિતા લોખંડેની જોરદાર ફેન ફોલોઈંગ જોઈ શકાય છે. અંકિતા લોખંડેએ થોડા દિવસો પહેલા તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસમાં ભાગ લીધો હતો. જો કે તેમની વચ્ચે જોરદાર દલીલ જોવા મળી હતી.

| Updated on: Apr 11, 2024 | 10:01 AM
4 / 5
આ વખતે અંકિતાએ કહ્યું કે, તેના પાર્ટનર સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો. જો કે વિકી અંકિતા લોખંડેને ચીડવતો જોવા મળ્યો હતો.

આ વખતે અંકિતાએ કહ્યું કે, તેના પાર્ટનર સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો. જો કે વિકી અંકિતા લોખંડેને ચીડવતો જોવા મળ્યો હતો.

5 / 5
વિકીએ કહ્યું તે સાચું છે, પાર્ટનર પર નજર રાખવાની જરૂર નથી. હવે વિકીના આ નિવેદનની ભારે ચર્ચા જોવા મળી રહી છે.

વિકીએ કહ્યું તે સાચું છે, પાર્ટનર પર નજર રાખવાની જરૂર નથી. હવે વિકીના આ નિવેદનની ભારે ચર્ચા જોવા મળી રહી છે.