અમિતાભ બચ્ચન સાથે છે ખાસ કનેક્શન, થિયેટરથી લઈ બોલિવુડમાં કામ કરી ચૂક્યો છે અભિનેતા

|

Sep 10, 2024 | 11:49 AM

આજે આપણે એક એવા ગુજરાતી સ્ટાર વિશે વાત કરીશું, જેની સરખામણી ચાહકો બોલિવુડના સ્ટાર અમિતાભ બચ્ચન સાથે કરે છે. કારણ કે, યશ સોનીની હાઈટ અમિતાભ બચ્ચન કરતાં પણ ઉંચી છે. તો આજે આપણે ગુજરાતી સ્ટાર યશ સોનીના પરિવાર વિશે વાત કરીશું.

1 / 11
ગુજરાતી સ્ટાર યશ સોનીના પિતાનું નામ ચંદ્રેશ સોની છે. માતાનું નામ લીના સોની જે એક ગૃહિણી છે તેમજ યશને એક નાનો ભાઈ છે જેનું નામ કાવ્ય સોની છે, તો આજે આપણે ગુજરાતીના સુપરસ્ટાર યશ સોનીના પરિવાર વિશે વાત કરીશું.

2 / 11
આજે આપણે ગુજરાતી અભિનેતા યશ સોનીના પરિવાર વિશે જાણીએ. તેમજ તેના ફિલ્મી કરિયર વિશે જાણીએ, તમને જણાવી દઈએ કે, યશની લંબાઈ અમિતાભ બચ્ચન કરતા પણ વધારે છે.

3 / 11
આજે આપણે એવા સ્ટારના પરિવારમાંથી વાત કરીશું. જે ગુજરાતી ઈન્ડસ્ટ્રીના સફળ અને જાણીતા સ્ટારમાંથી એક છે. તેમણે થિયેટરથી લઈ બોલિવુડમાં પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે.

4 / 11
યશ સોનીનો જન્મ 16 ઓક્ટોબર 1996 રોજ અમદાવાદમાં થયો છે. એક ભારતીય થિયેટર અને ફિલ્મ અભિનેતા છે જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે.  ફકત મહિલાઓ બાદ ફકત પુરુષો માટે ફિલ્મમાં પણ અભિનેતા જોવા મળ્યો છે.

5 / 11
યશ સોની ગુજરાતી થિયેટરથી લઈ ફિલ્મો તેમજ 'ફ્રેન્ડ ઝોન' (2019) અને 'મિસિંગ' (2022) જેવી કેટલીક ગુજરાતી ટીવી મીની-સિરીઝમાં પણ જોવા મળી ચૂક્યો છે.

6 / 11
યશ હિટ કોમેડી છેલ્લો દિવસ (2015) થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે શુ થયુ? (2018). ત્યારબાદ તેણે ચાલ જીવી લાઈએમાં અભિનય કર્યો હતો, (2019) સિદ્ધાર્થ રાંદેરિયા સાથે જે સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની હતી.

7 / 11
ગુજરાતી સ્ટાર યશ સોનીએ 2015માં કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત છેલ્લો દિવસ સાથે ગુજરાતી સિનેમામાં પ્રવેશ કર્યો હતો, આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી, અને તેના અભિનય માટે તેની પ્રશંસા કરવામાં આવી હતી.

8 / 11
એવું કહી શકાય કે, યશે ગુજરાતી ફિલ્મ જગતની દિશા બદલી નાખી અને નવા યુગમાં નવી ફિલ્મના નિર્માતાઓને પ્રેરણા આપી છે. યશના ચાહકો મોટી સંખ્યામાં છે.

9 / 11
 કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત બંને ગુજરાતી ફિલ્મો અને જય બોડાસ દ્વારા દિગ્દર્શિત ફક્ત મહિલાઓ માટે પણ ચાહકોને ખુબ પસંદ આવી હતી. 2023માં, તે મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી સાથે હિટ કોમેડી 3 એક્કામાં દેખાયો હતો.

10 / 11
2016માં, તેણે યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત છેલ્લા દિવસની હિન્દી રિમેક ડેઝ ઓફ ટફરી સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. 2022માં તેઓ નાડી દોષ અને રાડોમાં જોવા મળ્યો હતો

11 / 11
યશ ફિટ રહેવા માટે જીમમાં પણ પરસેવો પાડે છે.તે વિવિધ સામાજિક એક્ટિવિટીમાં પણ જોડાયેલો છે. તેની ડેની જીગર ફિલ્મ પણ ચાહકોને પસંદ આવી હતી. ફ્રી સમયમાં યશ ગોલ્ફ રમવાનું પસંદ કરે છે.

Published On - 2:18 pm, Mon, 9 September 24

Next Photo Gallery