બેબી બમ્પ સાથે એક્શન સીન શૂટ કરતી જોવા મળી દીપિકા પાદુકોણ ,’સિંઘમ અગેન’ના શૂટિંગના ફોટો થયા વાયરલ

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. તે પોલિસની જર્સીમાં જોવા મળી રહી છે અને આંખમાં કાળા ચશ્મા જોવા મળી રહ્યા છે.

| Updated on: Apr 17, 2024 | 2:15 PM
4 / 5
વાયરલ થઈ રહેલા ફોટોમાં દીપિકા પાદુકોણનું બેબી બમ્પ જોવા મળી રહ્યું છે. જ્યારે અભિનેત્રીનો ફોટો વાયરલ થયો તો લોકોનું ધ્યાન બેબી બમ્પ પર ગયું હતુ.આ ફિલ્મની એક્શન સિક્વન્સ શૂટ કરવા માટે તે સેટ પર પહોંચી હતી,

5 / 5
દીપિકા પાદુકોણના પાત્રનું નામ શક્તિ શેટ્ટી છે. ફોટોમાં તે પોલિસની જર્સીમાં જોવા મળી રહી છે. આજુબાજુ ડાયરેક્ટર અને ક્રુ મેમ્બર જોવા મળી રહ્યા છે. દીપિકા સાથે એક મહિલા પણ સેટ પર જોવા મળી રહી છે. ત્યારે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રી કોઈ સીન દરમિયાન તેને તકલીફ ન પડે એટલા માટે તેની આજુબાજુ છે.