
બોલિવુડ ફિલ્મ છાવામાં અભિનેતા આશુતોષ રાણા સરસેનાપતિ હંબીરાવ મોહિતના પાત્રમાં જોવા મળશે. જેના માટે તેમણે 80 લાખ રુપિયા મળ્યા છે.દિવ્યા દત્તા છાવામાં સોયરાબાઈનું પાત્ર નિભાવી રહી છે. આ ભૂમિકા માટે તને 45 લાખ રુપિયા મળ્યા છે. છાવા ફિલ્મમાં તેની ભૂમિકા મહત્વની છે.

દર્શયમ 2 બાદ અક્ષય ખન્ના છાવામાં જોવા મળશે. છાવા ફિલ્મમાં અક્ષય ખન્ના ઔરંગજેબની ભૂમિકામાં જોવા મળશે. જેના માટે તેમણે અંદાજે 2 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.

તમને જણાવી દઈએ કે, વિક્કી કૌશલ અને રશ્મિકા પહેલી વખત સ્ક્રિન શેર કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ 14 ફ્રેબુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.