Breaking News : મિથુન ચક્રવર્તી તેની વેવાણ સાથે કરી ચૂક્યા છે ફિલ્મોમાં કામ, જુઓ ફોટો

ટીવી શો 'અનુપમા'માં કાવ્યાનું પાત્ર ભજવી ચૂકેલી મદાલસા શર્મા બોલિવૂડ સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ છે. મિથુન ચક્રવર્તીએ વેવાણ શીલા શર્મા સાથે ફિલ્મોમાં કામ કર્યું છે.

| Updated on: Jun 24, 2026 | 1:14 PM
1 / 6
 અભિનેતા મિથુન ચક્રવર્તીની વેવાણ વિશે આપણે આજે વાત કરીશું. મિથુન ચક્રવર્તીની વેવાણ ફેમસ અભિનેત્રી છે. જેનો ચેહરો જોઈ તમે પણ કહેશો આટલી સુંદર

2 / 6
અભિનેતાની વેવાણ અને પુત્રવધુ બંન્ને ફેમસ અભિનેત્રીઓ છે. અમે વાત કરી રહ્યા છીએ. શીલા શર્માની જેમણે ઢગલાબંધ ફિલ્મોમાં કામ કર્યું છે. ટીવી અને બોલિવુડ તેમજ ગુજરાતી સિનેમામાં સારું કામ કર્યું હતુ.

3 / 6
મિથુન ચક્રવર્તીનો મોટો દીકરો મહાઅક્ષય મિમોહની પત્ની મદાલસા શર્મા છે. જેમણે અનુપમા સીરિયલમાં કામ કર્યું છે.  તેની માચા શીલા શર્મા ફેમસ અભિનેત્રી રહી ચૂકી છે. તેમજ મોટા સ્ટાર સાથે કામ કર્યું છે.

4 / 6
શીલા શર્માએ 1982માં ડેબ્યુ કર્યું હતુ. ટીવીમાં તેમણે 1988માં મહાભારતથી એન્ટ્રી કરી હતી. શીલા શર્માને બીઆર ચોપરાની મહાભારત સીરિયલથી ખુબ પ્રેમ મળ્યો છે. તે ઘરે ઘરે દેવકીના પાત્રથી ફેમસ થઈ છે.

5 / 6
 મિથુન ચક્રવર્તી અને યોગિતા બાલીને ચાર બાળકો છે. મહાક્ષય, દિશાની, ઉષ્મી અને નીમાશી ચક્રવર્તી. મહાક્ષયના લગ્ન શીલા શર્મા અને સુભાષ શર્માની પુત્રી મદાલસા શર્મા સાથે થયા છે.

6 / 6
શીલા શર્માએ મિથુન ચક્રવર્તીની 1982ની ફિલ્મ "સુન સજના" માં પણ કામ કર્યું હતું. રાજશ્રી પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી અને રંજીતા કૌર મુખ્ય ભૂમિકામાં હતા. 1986માં, શીલા શર્મા ફિલ્મ "સદ સુહાગન" માં પણ જોવા મળી હતી.

Published On - 1:13 pm, Wed, 24 June 26

Follow Us