15 કરોડના 4 BHK ઘરમાં એકલી રહે છે 53 વર્ષીય અભિનેત્રી, જુઓ ફોટો

મલાઈકા અરોરા (Malaika Arora)નું મુંબઈના બાંદ્રામાં એક આલીશાન ઘર છે અને તેના રેસ્ટોરન્ટનું નામ સ્કારલેટ હાઉસ છે. જે બાંદ્રાના એક જૂના પોર્ટુગીઝ બંગલામાં આવેલું છે.

| Updated on: Oct 23, 2026 | 1:06 PM
1 / 6
 મલાઈકા અરોરા પોતાની સ્ટાઈલ માટે જાણીતી છે. આ સિવાય તે બોલિવુડની સૌથી હોટ અને ગ્લેમરર્સ અભિનેત્રીમાંથી એક છે. સોશિયલ મીડિયા પર પોતાના ઘરના ફોટો શેર કરતી રહે છે.

2 / 6
મલાઈકા તેના છૂટાછેડાથી લઈને તેના ડ્રેસ માટે નેટીઝન્સ તરફથી ઘણી ટીકાઓ મળવા સુધી, મલાઈકા હંમેશા લોકોનું ધ્યાન ખેંચે છે. મલાઈકા અરોરા એક દીકરાની માતા છે. તેના દીકરાનું નામ અરહાન ખાન છે.

3 / 6
મલાઈકા અરોરા હરિયાળીથી ઘેરાયેલા ઘરમાં રહેવામાં માને છે.  તેની પાસે એક મોટો બાલ્કની બગીચો છે અને તેને ત્યાં સમય વિતાવવાનું ખૂબ ગમે છે. મલાઈકાના ઘરનું રસોડું ખુબ નાનું છે. જેને તે સારી રીતે મેન્ટેન કરે છે.

4 / 6
અભિનેત્રીએ એક વખત કહ્યું હતુ કે, અમે ભાડાના ઘરમાં રહેતા હતા. અમારી પાસે પોતાનું ઘર પણ નહોતું.લોકો ઘણીવાર મજાક કરતા હતા. મને યાદ છે કે ઘર કેટલું નાનું હતું.

5 / 6
આજે, મલાઈકા બાંદ્રામાં આશરે 15 કરોડની કિંમતના વૈભવી ઘરમાં રહે છે. તેની કુલ સંપત્તિ 100 કરોડ હોવાનો અંદાજ છે.

6 / 6
મલાઈકાની પર્સનલ લાઈફની વાત કરીએ તો, તેણે 1998 માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે, 2017 માં તેમના છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ અભિનેત્રીએ અર્જુન કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યું, જોકે આ સંબંધ 2024 માં સમાપ્ત થયો. હાલમાં, 53 વર્ષીય મલાઈકા સિંગલ જીવન જીવી રહી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.