Allu Arjun Networth : 1 ફિલ્મ માટે 100 કરોડનો ચાર્જ લેનાર અલ્લુ અર્જુનની કુલ સંપત્તિ કેટલી છે? જાણો

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન આજે પોતાનો 44મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. અભિનેતા ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ પર રાજ કરે છે. સોશિયલ મીડિયા પર તેના ખુબ મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. તો આજે તેના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે વાત કરીએ.

| Updated on: Apr 08, 2026 | 4:41 PM
1 / 6
 સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન આજે પોતાનો 44મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. અભિનેતા ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અભિનેતા ખુબ એક્ટિવ રહે છે. આજે અભિનેતાનો જન્મદિવસ છે તો તેની નેટવર્થ વિશે જાણીએ.

2 / 6
અલ્લુ અર્જુનની પાસે 6 ફિલ્મ ફેર એવોર્ડથી લઈ નેશનલ એવોર્ડ પણ છે. પોતાની એક્ટિંગને લઈ આ એવોર્ડ પોતાને નામ કર્યા છે. વર્ષ 2003માં પોતાના કરિયરની શરુઆત કરનાર અલ્લુ અર્જુન આજે સાઉથ સિનેમાના સુપરસ્ટાર છે.

3 / 6
અલ્લુ અર્જુન માટે એક મોટો પડકાર તેમના પિતા અલ્લુ અરવિંદના વારસાને આગળ ધપાવવાનો હતો. અભિનેતાના પિતા ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતા નિર્માતા છે. તેમની જેમ, અલ્લુ અર્જુન પણ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવામાં સફળ રહ્યા છે.

4 / 6
અભિનેતાએ વર્ષ 2003માં આવેલી ફિલ્મ ગંગોત્રીથી પોતાના કરિયરની શરુઆત કરી હતી.આ ફિલ્મથી અભિનેતાને ખાસ ઓળખ મળી ન હતી. ત્યારબાદ વર્ષ 2004માં અભિનેતા આર્યા ફિલ્મ રિલીઝ થઈ હતી. અભિનેતાને ઓળખ મળી હતી.

5 / 6
આર્યા ફિલ્મ માટે અભિનેતાને નંદી સ્પેશિયલ જુરી એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ બાદ અભિનેતા બન્ની દેસમુદુર અને પરુગુ જેવી ફિલ્મ રિલીઝ થઈ હતી. જેમાં ચાહકોનું દિલ જીતી લીધું હતુ.આજે અલ્લુ અર્જુન 460 કરોડ રુપિયાનો માલિક છે. રિપોર્ટ મુજબ અભિનેતા એક ફિલ્મ માટે 100 કરોડનો ચાર્જ લે છે.

6 / 6
અલ્લુ અર્જુન પણ મોંઘા વાહનોનો શોખીન છે. તેની પાસે રોલ્સ-રોયસ કુલીનન, રેન્જ રોવર V8, હમર H2, વોલ્વો XC90 T8 એક્સેલન્સ, મર્સિડીઝ-AMG CLE 53 અને નવી લેક્સસ LM 350h જેવી લક્ઝરી ગાડીઓ છે. આ અભિનેતા પાસે લગભગ 7 કરોડની કિંમતની વેનિટી વાન પણ છે. (all photo: pti, media)

Follow Us
Loading...
Unable to load recommendations.