
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અવારનવાર તેમના નવા બંગલાનું કામ જોવા જાય છે. રાહાના જન્મ પછી આ બંગલાનું કામ ઝડપથી વધી ગયું છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપુર હાલમાં નિતેશ તિવારીની ફિલ્મ રામાયણને લઈ ચર્ચામાં છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેના ફોટો અને વીડિયો પણ વાયરલ થયા હતા. તો આલિયા ભટ્ટ ફિલ્મ જીગરામાં જોવા મળશે.