ભાઈ સાથે મળી મુંબઈમાં 60 કરોડનો બંગલો બનાવી રહ્યો છે અભિનેતા, જુઓ ફોટો

કરોડની કુલ સંપત્તિ, વિલે પાર્લે, મુંબઈમાં કરોડોનું લક્ઝરી ઘર અને "ગરમ ધરમ" રેસ્ટોરન્ટ જેવા કૌટુંબિક વ્યવસાયોમાં હિસ્સો ધરાવતા સ્ટારની કમાણી, ફિલ્મ ફી અને મોંઘી મિલકતો વિશે જાણીએ.

| Updated on: Jul 26, 2026 | 10:08 AM
1 / 8
થલાપતિ વિજયની ફિલ્મ "જન નાયકન" રિલીઝ થયા પછી તેની ખુબ ચર્ચાઓ થઈ  રહી છે. બોબી દેઓલ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં છે અને તે ચર્ચામાં પણ છે. બોબી દેઓલે "એનિમલ" પછી પોતાની ફી વધારી દીધી છે. ચાલો જાણીએ અભિનેતાની સંપત્તિ અને તેના બંગલા વિશે.

2 / 8
બોબી દેઓલ મુંબઈના જુહુ અને વિલે પાર્લે વિસ્તારમાં પોતાના પરિવારની સાથે આલીશાન ઘરમાં રહે છે.

3 / 8
આ ઘરની કિંમત અંદાજે 6 કરોડ રુપિયા છે. તેમજ અભિનેતાની લાઈફસ્ટાઈલ  અને ફિટનેસ મામલે પણ ચર્ચામાં રહે છે.

4 / 8
ઘરની સજાવટ વુડન વર્ક દ્વારા કરી છે. તેમજ ઘરમાં ક્લાસિક અને સ્ટાઈલિશ લુક આપ્યો છે. દિવાલો પર સુંદર ફોટો અને પેન્ટિંગ રાખ્યું છે. જે ઘરની સુંદરતા વધારે છે. સની દેઓલ અને બોબી દેઓલ જુહુમાં તેમના 60 કરોડના બંગલામાં સાથે મળીને એક નવો માળ બનાવી રહ્યા છે.

5 / 8
થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ "જાન નાયગન" રિલીઝ થયા પછી, પૂર્ણ-સમયના રાજકારણમાં પ્રવેશ્યા પછી, અભિનેતા બોબી દેઓલ ફરી એકવાર ચર્ચામાં છે. ફિલ્મમાં તેમના શક્તિશાળી વિલનના રોલ માટે પ્રશંસા મેળવનાર બોબી દેઓલ તેમની કારકિર્દીની બીજી ઇનિંગ શરૂ કરી દીધી છે, જેની શરૂઆત "એનિમલ" ની જંગી સફળતાથી થઈ હતી.

6 / 8
એક રિપોર્ટ મુજબ બોબી દેઓલની કુલ નેટવર્થ અંદાજે 66 કરોડ રુપિયા છે. તેની કમાણી ફિલ્મો,જાહેરાત તેમજ દેઓલ પરિવાર સાથે જોડાયેલા અન્ય બિઝનેસમાંથી થાય છે.

7 / 8
અભિનેતા ફિલ્મમાં 4 થી 5 કરોડ રુપિયાનો ચાર્જ લે છે.  રિપોર્ટ મુજબ જનનાયકમાં બોબી દેઓલે 5 થી 10 કરોડનો ચાર્જ લીધો છે.

8 / 8
લગ્નથી લઈને જન્મદિવસ અને વર્ષગાંઠો સુધી બંગલામાં દેઓલ પરિવારનું ઈમોશનલ જોડાયેલું છે. હવે નવા માળના ઉમેરા સાથે ઘર વધુ મોટું બનવાની તૈયારીમાં છે. દેઓલ પરિવાર એક સાથે આ ઘરમાં સમય પસાર કરે છે.તેમનો આખો પરિવાર જ્યાં રહે છે તે નિવાસસ્થાનનું નામ 'ધર્મેન્દ્ર હાઉસ' છે અને તે જુહુમાં આવેલું છે.

Follow Us