લગ્ન પહેલા પ્રેગ્નેટ થઈ હતી અભિનેત્રી, ટીવી શોથી લઈ બોલિવુડમાં આપી ચૂકી છે હિટ ફિલ્મ, આવો છે પરિવાર
બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા જે આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે, તે તેના અભિનય કરતાં તેની વાતોને લઈ વધુ ચર્ચામાં રહે છે. જો કે તેના ચાહકોને પણ તેની સ્ટાઈલ ખુબ પસંદ આવે છે.
Most Read Stories