એન્જિનિયરનો અભ્યાસ છોડી બી ટાઉન પહોંચેલી અભિનેત્રીના પરિવાર વિશે જાણો

કૃતિ સેનનનો જન્મ 27 જુલાઈ 1990ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેમના પિતાનું નામ રાહુલ સેનન છે, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમની માતાનું નામ ગીતા સેનન છે જે દિલ્હી યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર છે. કૃતિને એક બહેન છે નૂપુર સેનન બંન્ને અનેક વખત સાથે જોવા મળતી હોય છે.

| Updated on: Jul 25, 2025 | 4:45 PM
4 / 8
અભિનેત્રી કૃતિ સેનને બોલિવૂડ ફિલ્મ હીરોપંતીથી 2014થી બોલિવુડમાં ડેબ્યું કર્યું હતુ.31 ઓગસ્ટ 2022ના રોજ, કૃતિ સેનનને 67માં ફિલ્મફેર એવોર્ડ્સમાં મીમીની ભૂમિકા માટે "શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર"થી સન્માનિત કરવામાં આવી હતી.

5 / 8
કૃતિ સેનન બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. કૃતિએ પહેલા સાઉથ અને પછી બી ટાઉનમાં પોતાની એક્ટિંગથી એક ખાસ ઓળખ બનાવી છે. કૃતિ સેનને રાજ્ય સ્તરની બોક્સર પર રહી ચૂકી છે.

6 / 8
કૃતિએ અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો કરી છે. તેમાંથી ‘બરેલી કી બરફી’ સુપરહિટ રહી હતી. અભિનેત્રીની કાર્તિક આર્યન સાથેની 'લુકા છુપી' પણ ઘણી પસંદ કરવામાં આવી હતી. આ સિવાય કૃતિ 'હાઉસફુલ', 'દિલવાલે', 'બચ્ચન પાંડે', 'મિમી', 'ભેડિયા', 'શહેજાદા' 'આદિપુરુષ,'ગણપત'છે.

7 / 8
રિપોર્ટ અનુસાર અભિનેત્રી એક ફિલ્મ માટે લગભગ 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેણે પોતાની બ્રાન્ડ પણ લોન્ચ કરી ચૂકી છે,  કૃતિ સેનનને પણ મોંઘી કારનો ખૂબ શોખ છે. તેની પાસે ઘણી મોંઘી કાર છે જેની કિંમત કરોડોમાં છે.

8 / 8
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કૃતિ સેનન પણ એક્ટર શાહિદ કપૂર સાથે એક રોમેન્ટિક ફિલ્મમાં નજર આવવાની છે, જેનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. શાહિદ કપૂર અને કૃતિ સેનન ઉપરાંત આ ફિલ્મમાં ધર્મેન્દ્ર પણ છે. આ ફિલ્મ 9 ફેબ્રુઆરી, 2024ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે.

Published On - 4:37 pm, Tue, 26 December 23