બ્લેક ઓફ-શોલ્ડર ગાઉનમાં જાહ્નવી કપૂરે જીત્યું ફેન્સનું દિલ, જુઓ કિલર લુક

|

Jan 30, 2024 | 7:41 PM

હોટ જાહ્નવી કપૂરે તેના લેટેસ્ટ લૂકથી ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે, આ તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ દિવાના થઈ ગયા છે. આ લેટેસ્ટ ફોટોઝમાં જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે. જાહ્નવી કપૂરે આ તસવીરો કોઈપણ કેપ્શન વિના અને માત્ર બ્લેક હાર્ટ ઈમોજી સાથે શેર કરી છે.

1 / 5
આ ફોટામાં જાહ્નવી કપૂર બ્લેક ટ્રાન્સપરેન્ટ ઓફ-શોલ્ડર ગાઉનમાં જોવા મળી છે. (Image: Instagram)

2 / 5
તસવીરોમાં જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર જોવા મળી રહી છે અને જાહ્નવી કપૂરે ગાઉન સાથે મેચિંગ ડાયમંડ જ્વેલરી કૈરી કરી છે. (Image: Instagram)

3 / 5
જાહ્નવી કપૂરે આ તસવીરો કોઈપણ કેપ્શન વિના અને માત્ર બ્લેક હાર્ટ ઈમોજી સાથે શેર કરી છે. (Image: Instagram)

4 / 5
જાહ્નવી કપૂરના ફેન્સ આ તસવીરો પર ગ્રેટ લુક, હોટેસ્ટ, બ્યૂટીફુલ, ઉફ્ફ અને ક્યૂટ જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે . (Image: Instagram)

5 / 5
જાહ્નવી કપૂરે તસવીરોમાં કિલર પોઝ આપ્યા છે. (Image: Instagram)

Next Photo Gallery