હિના ખાને ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં જીત્યું ફેન્સનું દિલ, તસવીરો થઈ વાયરલ

ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે દરરોજ પોતાના લુક્સને લઈને ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવતી જોવા મળે છે. તેની તસવીરો સામે આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે.

| Updated on: Mar 29, 2024 | 1:35 PM
4 / 5
હિના ખાન આ તસવીરોમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. (Image: Instagram)

હિના ખાન આ તસવીરોમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. (Image: Instagram)

5 / 5
હિના ખાને ગ્લોસી મેકઅપ સાથે કિલર પોઝ આપ્યા હતા. (Image: Instagram)

હિના ખાને ગ્લોસી મેકઅપ સાથે કિલર પોઝ આપ્યા હતા. (Image: Instagram)

Published On - 7:52 pm, Wed, 21 February 24