આ તસવીરોમાં હિના ખાન યલો કલરના પેન્ટ-સૂટમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. (Image: Instagram)
હિના ખાનનો આ પેન્ટ-સૂટ થોડો લૂઝ-ફિટિંગ છે, જે તેના પર એકદમ સ્ટાઈલિશ લાગે છે. (Image: Instagram)
આ તસવીરો શેર કરતી વખતે હિના ખાને કેપ્શન વગર યલો હાર્ટ ઈમોજી સાથે શેર કર્યું. (Image: Instagram)
હિના ખાને ગ્લોસી મેકઅપ કરીને તેના લુકને કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)
હિના ખાનની આ તસવીરો પર તેના લાખો ફેન્સ ખૂબ સુંદર, બિગ બોસ ક્વીન, સો અડોરેબલ, લુકિંગ સો ગોર્જિયસ અને સો પ્રિટી જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે. (Image: Instagram)