Esha Gupta IIFA Look : સિલ્વર ગાઉનમાં ઈશા ગુપ્તાએ જીત્યું ફેન્સનું દિલ, કાન્સ પછી આઈફાનો લુક થયો વાયરલ

|

May 26, 2023 | 9:59 PM

Actress Esha Gupta IIFA Look: એક્ટ્રેસ ઈશા ગુપ્તાની (Esha Gupta) તસવીરો વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસ પોતાના બોલ્ડ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે. હાલમાં કાન્સ બાદ એક્ટ્રેસનો આઈફા લુક વાયરલ થયો છે.

1 / 5
બોલિવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તાની સ્ટાઈલ ફેન્સને પસંદ છે. એક્ટ્રેસ તેના લુકથી ફેન્સને ઈમ્પ્રેસ કરે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેના લેટેસ્ટ ફોટોશૂટથી ફેન્સને અપડેટ કરતી રહે છે. (Image : Esha Gupta Instagram)

2 / 5
હાલમાં જ ઈશા ગુપ્તાએ સિલ્વર ગાઉનમાં ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે આ લુક IIFA 2023 માટે કૈરી કર્યો છે. ઈશા ગુપ્તાની આ લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે. (Image : Esha Gupta Instagram)

3 / 5
તસવીરો સાથે ઈશાએ કેપ્શનમાં લખ્યું- 'IIFA રોક્સ.' ઈશા ગુપ્તાની કિલર સ્ટાઈલ પહેલીવાર ફેન્સે કાન્સમાં જોઈ હતી. કાન્સમાં તેના લુકથી ફેન્સ ઈમ્પ્રેસ થયા હતા અને દરેક જગ્યાએ તેના વખાણ થયા હતા. હવે આઈફા માટે તેણે સિઝલિંગ આઉટફિટ પહેર્યો છે. (Image : Esha Gupta Instagram)

4 / 5
તેના ફોટા પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે ગુપ્તાજી તમે ખૂબ જ સુંદર છો. અન્ય એક યુઝરે લખ્યું છે કે હું તને ખૂબ પ્રેમ કરું છું. આ સિવાય ફેન્સ હાર્ટ અને ફાયર ઈમોજી શેર કરતા જોવા મળે છે. (Image : Esha Gupta Instagram)

5 / 5
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ઈશા ગુપ્તા છેલ્લે અનુપમ ખેરની ફિલ્મ વન ડે જસ્ટિસ ડિલીવર્ડમાં જોવા મળી હતી. હવે તે દેશી મેજિક અને હેરા ફેરી 3 જેવી ફિલ્મોનો ભાગ છે. આ સિવાય તે ફિલ્મ ફાઈલ નંબર 323માં પણ જોવા મળશે. (Image : Esha Gupta Instagram)

Next Photo Gallery