Bigg Boss All Season Winner List : 1 થી 18 સુધી બિગ બોસનો ખિતાબ કોણે જીત્યો છે? જુઓ લિસ્ટ

Bigg Boss 19 : બિગ બોસ 19ના પાંચ ફાઈનલિસ્ટ મળી ચૂક્યા છે. 7 ડિસેમ્બરના રોજ બિગ બોસનો નવો વિનર મળી જશે. આ પહેલા ચાલો આજે આપણે જાણીએ અત્યારસુધી બિગ બોસનો ખિતાબ કોણે કોણે જીત્યો છે.

| Updated on: Dec 05, 2025 | 12:42 PM
4 / 19
વિંદુ દારા સિંહ દિવંગત અભિનેતા દારા સિંહનો દીકરો છે. દારા સિંહે રામાનંદ સાગરની રામાયણ સીરિયલમાં હનુમાનજીની ભૂમિકા નિભાવી હતી. વિંદુ સિંહ પણ બોલિવુડ સ્ટાર છે. વિંદુ દારા સિંહે ત્રીજી સીઝનમાં ભાગ લીધો હતો અને ખિતાબ જીત્યો હતો.

5 / 19
શ્વેતા તિવારીએ રિયાલિટી શો બિગ બોસની સીઝન4માં ભાગ લીધો હતો. તે આ શો જીતનારી પહેલી મહિલા વિજેતા બની ઈતિહાસ રચ્યો હતો. શ્વેતાએ ખલી અને અસ્મિત પટેલને હરાવી આ ટ્રોફી પાતાને નામ કરી 1 કરોડની પ્રાઈઝ મની જીતી હતી.

6 / 19
જુહી પરમારે લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની સીઝન 5માં ભાગ લીધો હતો. જુહી પરમાર વિજેતા રહી હતી. આ શો સલમાન ખાન અને સંજય દત્તે હોસ્ટ કર્યો હતો. તે ટીવીની ફેમસ સીરિયલ કુમકુમના નામથી જાણીતી હતી.

7 / 19
ઉર્વશી ઢોલકિયાએ બિગ બોસની સીઝન6માં ભાગ લીધો હતો અને વિજેતા રહી હતી. ઉર્વશી ઢોલકિયા કસૌટી જિંદગીમાં કોમેલિકાના પાત્રથી ફેમસ થઈ હતી. લોકોને તેની રમત પણ ખુબ પસંદ આવી હતી.

8 / 19
ગૌહર ખાન બિગ બોસની 7મી સીઝનની વિજેતા રહી ચૂકી છે. ગૌહરખાને ટીવી સિરિયલ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. ગૌહર ખાનને 50 લાખનું ઈનામ મળ્યું હતુ.

9 / 19
ગૌતમ ગુલાટી રિયાલિટી શો બિગ બોસની 8મી સીઝનનો વિજેતા છે. ગૌતમ ગુલાટીની ફેન ફોલોઈંગ ખુબ જ મોટી છે. હાલમાં ગૌતમ ગુલાટી રોડિઝમાં પણ જોવા મળ્યો હતો. તેમને દીયા ઔર બાતીથી ઓળખ મળી હતી.

10 / 19
ઓક્ટોબર 2015માં પ્રિન્સ નરુલાએ ટીવીના રિયાલિટી શો બિગ બોસ9માં ભાગ લીધો હતો.  સીઝન 9નો વિજેતા પણ રહ્યો હતો. તે રોડિઝનો પણ ભાગ રહી ચૂક્યો છે, એક ગેંગ લીડર તરીકે પણ જોવા મળે છે.

11 / 19
 બિગ બોસ સીઝન 10નો વિજેતા મનવીર ગુર્જર હતો. જેમણે ચાહકોના દિલ જીત્યા હતા. બિગ બોસ નાના પડદાનો સૌથી મોટો રિયાલિટી શો છે. મુનવીર દિલ્હીનો રહેવાસી છે.

12 / 19
શિલ્પા શિંદે બિગ બોસ 11ની વિજેતા છે. શિલ્પા શિંદે ભાભી ઘર પર હેથી ફેમસ થઈ હતી.હવે આ અભિનેત્રી ઈન્ડસ્ટ્રીથી દુર રહી ખેતી કરી રહી છે.

13 / 19
દીપિકા ક્કકર હાલમાં કેન્સર સામે જંગ લડી રહી છે. દીપિકા સસુરાલ સિમર કામાં સિમરના નામથી ફેમસ થઈ હતી. ત્યારબાદ તે બિગ બોસની વિજેતા રહી હતી. તે એક દીકરાની માતા પણ છે.

14 / 19
સિદ્ધાર્થ શુકલાએ બિગ બોસ 13માં ભાગ લીધો હતો. બિગ બોસ 13નો વિજેતા બન્યો હતો. 2 સપ્ટેમબર 2021ના રોજ સિદ્ધાર્થ શુકલાનું નિધન થયું હતુ. સિદ્ધાર્થના ચાહકો આજે પણ ખુબ મોટી સંખ્યામાં છે.

15 / 19
રુબિના દિલૈક ટીવીની જાણીતી અભિનેત્રી છે. બિગ બોસ 14માં રુબિનાએ તેના પતિ સાથે ઘરમાં એન્ટ્રી કરી હતી.  તેમણે બિગ બોસ 14નો ખિતાબ જીત્યો હતો.

16 / 19
તેજસ્વી પ્રકાશે બિગ બોસની 15મી સીઝનનું ટાઈટલ પોતાને નામ કર્યું હતુ. બિગ બોસ જીત્યા બાદ તે ખુબ જ પોપ્યુલર બની છે. તેને ટ્રોફીની સાથે 40 લાખની પ્રાઈઝ મની મળી હતી. ત્યારબાદ નાગિન સીરિયલમાં પણ જોવા મળી હતી.

17 / 19
MC Stan બિગ બોસની સીઝન 16નો વિજેતા રહ્યો હતો. એમસી સ્ટેન હિપ હોપ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે.

18 / 19
મુનવ્વર ફારુકીનો જન્મ જૂનાગઢમાં થયો છે. આજે સ્ટેન્ડ અપ કોમેડિયન અને રેપર તરીકે મોટું નામ છે. તેરિયાલિટી શો લોક અપ સીઝન 1નો વિજેતા પણ રહી ચૂક્યો છે. તેમજ બિગ બોસની 17મી સીઝનો વિજેતા પણ છે.

19 / 19
 કરણવીર મહેરાએ બિગ બોસ 18 જીત્યો, જેમાં વિવિયન ડીસેનાને રનર-અપ તરીકે હરાવ્યો. આ શો 6 ઓક્ટોબર, 2024 થી 19 જાન્યુઆરી, 2025 સુધી ચાલ્યો. શોમાં પોતાની જીત ઉપરાંત, કરણવીર મહેરાએ ખતરોં કે ખિલાડી 14 પણ જીત્યો.તે સતત બે રિયાલિટી શો જીત્યો.