
ઓપન હેર, કિલર સ્ટાઈલ અને આ ડ્રેસ મોનાલિસાને ખૂબ જ સૂટ કરે છે. ચાહકો આ શેર કરેલ ફોટોસ પર અનેક કોમેન્ટ કરી છે.

ભોજપુરી સ્ટારે ઓપન હેર, લાઇટ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક વડે પોતાનો લુક કંપલીટ કર્યો છે. આ આઉટફિટમાં એક્ટ્રેસ ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી જોવા મળી હતી.