
આ ફોટોઝમાં તમે જોઈ શકો છો કે તે પિંક સાડીમાં જોવા મળી રહી છે. આ સાડીમાં તેનો લુક ખૂબ જ કિલર લાગી રહ્યો છે, જે તેના દેખાવમાં સુંદરતાનો રંગ ઉમેરી રહ્યો છે.

આયેશાની આ તસવીરો એટલી અદ્દભુત છે કે તમે એક ક્ષણ માટે પણ તેની પરથી નજર હટાવી શકશો નહીં.

આ સિવાય તેની સ્ટાઈલ પણ આ તસવીરોમાં આકર્ષણ જમાવી રહી છે.

મહત્વનું છે કે આયેશા ખાનનો આ ફોટો ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે. આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

બિગ બોસ શોમાંથી બહાર આવ્યા બાદ આયેશા ખાનનું નસીબ ખરેખર ચમક્યું છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરતી જોવા મળશે.