એક એવી સિરીયલ જેને જોવા મહિલાઓ કામ પણ પડતા મુકી દે છે, અનુપમાનો જુઓ પરિવાર

રૂપાલી ગાંગુલીનો જન્મ: 5 એપ્રિલ 1977ના રોજ થયો છે. એક ભારતીય અભિનેત્રી છે. તેનો જન્મ ફિલ્મ નિર્દેશક અનિલ ગાંગુલીના ઘરે થયો હતો. તેણે બાળપણમાં અભિનય કારકિર્દી શરૂ કરી હતી. સાત વર્ષની ઉંમરે તેણે તેના પિતાની ફિલ્મ સાહેબ (1985)માં કામ કર્યું હતું. તો આજે આપણે અનુપમાના પરિવાર વિશે જાણીશું

| Updated on: Jun 23, 2025 | 4:01 PM
4 / 9
રુપાલી ગાંગુલીએ 13 ફ્રેબુઆરી 2013ના રોજ બિઝનેસમેન અશ્વિન કે. વર્મા સાથે લગ્ન કર્યા હતા. અશ્વિન હંમેશા રુપાલીને સપોર્ટ કરતો જોવા મળ્યો છે. કપલને એક રુદ્રાંશ નામનો પુત્ર પણ છે. જેનો જન્મ 25 ડિસેમ્બર 2015ના રોજ થયો હતો. રુપાલી હંમેશા સોશિયલ મીડિયા પર પરિવાર તેમજ સિરીયલને લઈ વીડયો અને ફોટો પોસ્ટ કરી રહી છે.

5 / 9
 રૂપાલી હવે ટીવી ઈન્ડસ્ટ્રીની સુપરસ્ટાર બની ગઈ છે. રૂપાલી દરરોજ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના અંગત જીવનના ફોટો શેર કરે છે. હવે રૂપાલી સોશિયલ મીડિયા પર તેના રિયલ લાઈફ ફેમિલી સાથે જોવા મળે છે.

6 / 9
વિજય ગાંગુલીનો જન્મ 1980માં થયો હતો.તેમના પિતા, અનિલ ગાંગુલી, એક ફિલ્મ નિર્દેશક હતા. તે અભિનેત્રી રૂપાલી ગાંગુલીના નાના ભાઈ છે. રિપોર્ટ અનુસાર રુપાલી ગાંગુલી એક સિરીયલ નહિ પરંતુ એક એપિસોડ માટે 3 લાખ રુપિયાનો ચાર્જ લે છે,રૂપાલીનું ટેલેન્ટ અને લોકપ્રિયતાને કારણે દર વર્ષે તેની નેટવર્થમાં વધારો થયો છે.

7 / 9
વિજય ગાંગુલી તે એક ભારતીય કોરિયોગ્રાફર છે જે જગ્ગા જાસૂસ (2017), અંધાધૂન (2018), સ્ત્રી (2018) અને લવ આજ કલ (2020) માટે જાણીતા છે. તેણે જગ્ગા જાસૂસના ગીત "ગલતી સે મિસ્ટેક" માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે 2018નો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.

8 / 9
મારી માતા ખૂબ જ કડક હતી, તે મને લિપસ્ટિક પણ લગાવવા દેતી ન હતી. લિપસ્ટિક લગાવવી એ મારા માટે મોટી વાત હતી. તેણીએ કહ્યું, "મને લાગતું હતું કે જો હું અભિનેત્રી બનીશ તો જીવન બદલાય થઈ જશે,  રૂપાલી ગાંગુલીએ 'ભાભી', 'કાવ્યાંજલિ', 'કહાની ઘર ઘર કી', 'આપકી અંતરા' અને 'પરવરિશ - કુછ ખટ્ટી કુછ મીઠી' સહિતની ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

9 / 9
રૂપાલી ગાંગુલીએ 'બિગ બોસ સીઝન 1', 'ફેર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 2' અને કિચન ચેમ્પિયન 2' જેવા ઘણા ટીવી રિયાલિટી શોમાં ભાગ લઈ ચૂકી છે.વર્ષ 2020માં રૂપાલી ટીવી સિરિયલ “અનુપમા” સાથે લગભગ સાત વર્ષના સમયગાળા પછી ભારતીય ટેલિવિઝન પર જોવા મળી. જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

Published On - 3:32 pm, Tue, 26 December 23