
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અભિષેક બચ્ચને આમાંથી 6 એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. જેની કિંમત અંદાજે 14.77 કરોડ રુપિયા જણાવવામાં આવી રહી છે. જ્યારે અમિતાભ બચ્ચને 4 એપાર્ટમેન્ટ ખરીદ્યા છે.

આ રોકાણોની સાથે પરિવારનું રિયલ એસ્ટેટમાં રોકાણ પણ વધ્યું છે. વર્ષ 2020માં મુંબઈ મહાનગરમાં સેલિબ્રિટી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનનો હિસ્સો 25% કરતા વધુ હતો. આ પરિવારે 2024માં રિયલ એસ્ટેટમાં 100 કરોડ રુપિયાથી વધારે રોકાણ કર્યું છે. જેમાં ઓશિવારા અને મગથાનેની પ્રોપર્ટી પણ સામેલ છે.