
તેણીએ અન્વેષા દત્તા ગુપ્તા સાથે સ્પર્ધા જીતી હતી. તેણીએ હિમેશ રેશમિયાની "હિમેશ વોરિયર્સ" ટીમમાં સંગીત કા મહા મુકાબલામાં પણ ભાગ લીધો હતો. મહત્વનું છે કે તેણી ગુજરાતી અને હિન્દી ફિલ્મો માટે અનેક ગીતો ગાયા છે.

ઐશ્વર્યા એ નચ બલીયેની ચોથી સીઝનમાં બે અઠવાડિયા માટે એન્કરિંગ કરેલું છે. 2012 માં, ઐશ્વર્યાએ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી.