Breaking News : શિલ્પા બાદ વધુ એક અભિનેત્રી અને તેની માતા કોરોનાની ઝપેટમાં આવી, ગુજરાતમાં 34 કોરોના કેસ એક્ટિવ

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શિરોડકર બાદ વધુ એક અભિનેત્રી કોરોનાની ઝપેટમાં આવી છે. બોલિવુડ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યાનું કહ્યું છે.

| Updated on: May 23, 2025 | 2:01 PM
4 / 6
જો નિકિતા દત્તાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, નિકિતા હાલમાં સૈફ અલી ખાન અને જયદીપ અહલાવત સાથે જ્વેલ થીફમાં જોવા મળી હતી. આ ફિલ્મ નેટફિલ્કસ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મને મિક્સ રિવ્યુ મળ્યા છે.

5 / 6
તમને જણાવી દઈએ કે, મુંબઈમાં કોરોનાના અત્યારસુધી કુલ 95 કેસ નોંધાયા છે.ભારતમાં, મોટાભાગના નવા કોરોના ચેપમાં, દર્દીની સ્થિતિ ખૂબ ગંભીર નથી. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંબંધિત કોઈ મૃત્યુ કે દર્દીના અહેવાલ નથી.

6 / 6
ગુજરાતમાં ફરી એક વાર કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે.બનાસકાંઠાના પાલનપુરમાં પાંચ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ગુજરાતમાં 34 કોરોના કેસ એક્ટિવ છે.ગુજરાતમાં ધીમા પગલે ફરી કોરોનાએ પગ પેસારો કર્યો છે.