3 / 9
અજિત કુમારના પિતા પી સુબ્રમણ્યમ પલક્કડ કેરળના મલયાલી હતા. તેણે કોલકાતાની સિંધી મોહિની સાથે લગ્ન કર્યા. અજીત કુમારનો જન્મ 1લી મે 1971માં થયો હતો. અભિનેતાના બે ભાઈઓ છે, અનુપ કુમાર, અને અનિલ કુમાર છે. તેની 2 બહેનોના મૃત્યું થઈ ચૂક્યા છે. તમિલ સુપરસ્ટાર અજિથ કુમારના પિતા પી સુબ્રમણ્યમનું નિધન આ વર્ષે થયું છે. અભિનેતાના પિતા લાંબી બિમારી બાદ મૃત્યું પામ્યા હતા