200 કરોડની ફિલ્મમાં મેકર્સે કાતર મારી, ‘ચાર મિસ કોલ’, ‘ચાલો રાજકોટ’ સીન દુર કરાયો

|

Mar 26, 2025 | 1:32 PM

સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટાર એક્શન ફિલ્મ સિકંદરનું એડવાન્સ બુકિંગ શરુ થઈ ચૂક્યું છે. સિકંદર ફિલ્મ ઈદ 2025ના 30 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

1 / 6
સિકંદર ફિલ્મ 2025ની બોલિવુડની સૌથી મોટી ફિલ્મમાંથી એક છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર સલમાન ખાન લીડ રોલમાં છે. સલમાન ખાન સિવાય ફિલ્મમાં રશ્મિકા મંદાના અને કાજોલ અગ્રવાલ પણ લીડ રોલમાં જોવા મળશે.

2 / 6
સિકંદરનું દિગ્દર્શન પીઢ દિગ્દર્શક એઆર મુરુગાદોસે કર્યું છે. એઆર મુરુગાદોસ એ જ નિર્દેશક છે,

3 / 6
30 માર્ચના રોજ સલમાન ખાનની સિકંદર ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ઈદ પર સલમાન ખાનના ચાહકો આ ફિલ્મને જોવા આતુર છે.

4 / 6

5 / 6
'સિકંદર'માંથી અનેક સીન દુર કરવામાં આવ્યા છે. ફિલ્મમાંથી 56 સેકન્ડનો એક સીન હતો. જેમાં લાઈન હતી આતે રહેગે અબ તોને દુર કરવામાં આવ્યો છે. હોલી સેલિબ્રેશન સીનમાં 40 સેકન્ડ ઓછો કરવામાં આવ્યો છે. આ એડિટિંગ ફિલ્મની સ્પીડને સુધારવા માટે કરવામાં આવ્યું હતું.

6 / 6
 જોકે, ટીમે ફાઈનલ કટમાં સલમાન ખાનના રિએક્શન શોટ્સમાં 7 સેકન્ડનો ઉમેરો કર્યો છે. 'સિકંદર'ની રિલીઝના અંતિમ કલાકોમાં આ ફેરફારો ફિલ્મને સુધારવા માટે કરવામાં આવ્યા છે.આ નિર્ણય બાદ હવે 'સિકંદર'નો ફાઈનલ રનટાઈમ 2 કલાક, 15 મિનિટ અને 47 સેકન્ડનો છે, જે પહેલા 2 કલાક, 30 મિનિટ અને 8 સેકન્ડનો હતો.