Lok Sabha Election Result 2024: લોકસભાની ચૂંટણીમાં 15માંથી 11 સેલિબ્રિટી જીત્યા, ડ્રીમ ગર્લ મોટા માર્જિનથી જીતી

|

Jun 05, 2024 | 3:51 PM

લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચુક્યું છે. આ સાથે બોલિવુડ અને ભોજપુરી સહિત ટીવી કલાકારોમાં જાણો કોણ જીત્યું અને કોણ હાર્યું છે. પંરતુ સૌથી વધુ માર્જિનથી હેમા માલિનીની જીત થઈ છે.

1 / 16
લોકસભા ચૂંટણી 2024નું રિઝલ્ટ આવી ચુક્યું છે. આ વખતે એનડીએને બહુમત મળ્યું છે. તેની સારી ટક્કર પણ મળી ચુકી છે. આ બધા વચ્ચે ઉમેદવારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં બોલિવુડથી લઈ સાઉથ અને ભોજપુરીના કુલ 15 સ્ટાર કિસ્મત અજમાવી હતી. જેમાં 11 સેલિબ્રિટીએ જીત મેળવી છે. તો જાણો કોને હાર મળી છે.

2 / 16
બોલિવુડની ડ્રીમ ગર્લ અભિનેત્રી અને ભાજપની સાંસદ હેમા માલિનીને લોકસભા 2024ની ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. તે યુપીની મથુરા સીટ પરથી ભાજપની ટિકિટથી ચૂંટણીના મેદાનમાં હતા. હેમા માલિનીએ કોંગ્રેસના મુકેશ ધનગરને 293407 મતથી હાર આપી છે.

3 / 16
ભોજપુરીના દિગ્ગજ સ્ટાર અને નેતા મનોજ તિવારી નોર્થ ઈર્સ્ટ દિલ્હીથી ત્રીજી વખત ભાજપની ટિકિટ પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. તેની ટકકર કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર સામે હતો. મનોજ તિવારીએ કન્હૈયા કુમારને લોકસભા ચૂંટણી 2024માં હાર આફી છે.

4 / 16
હિમાચલ પ્રદેશની મંડીથી ભાજપની ટિકિટ પર ચુંટણી લડી રાજકીય સફરની શરુઆત કરી છે. અભિનેત્રી કંગના રનૌતે કોંગ્રેસ પાર્ટીના વિક્રમાદિત્ય સિંહ વિરુદ્ધ 74755 મતથી જીત મેળવી છે.

5 / 16
દિગ્ગજ અભિનેતા અને તૃણમૃલ પાર્ટીના ઉમેદવાર શત્રુધ્ન સિન્હાએ પણ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી છે. તેમણે પશ્ચિમ બંગાળના આસનસોલ સીટ પરથી ભાજપના સુરેન્દ્રજીત સિંહ અહલુવાલિયાને 59564 મતથી હાર આપી છે.

6 / 16
ભોજપુરીના સુપરસ્ટાર રવિ કિશન યુપીની ગોરખપુર સીટ પરથી ભાજપના ઉમેદવાર હતા. તેમણે લોકસભા ચૂંટણી 2024માં જીત મેળવી છે. તેમણે સમાજવાદી પાર્ટીની કાજલ નિષાદને 4 લાખ 82 હજાર 308 મતથી હાર આપી છે.

7 / 16
ટીવીના રામ એટલે કે, અરુણ ગોવિલને પણ લોકસભાની ચૂંટણી 2024માં જીત મળી છે. અરુણ ગોવિલ યુપીની મેરઠ સીટ પરથી ભાજપના ઉમેદવાર હતા. તેમણે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુનીતા વર્માને હાર આપી છે.

8 / 16
કેરળના ત્રિશુર લોકસભા સીટ પરથી અભિનેતા સુરેશ ગોપીએ જીત મેળવી છે. ભાજપના આ ઉમેદવારે ઈતિહાસ પણ રચી દીધો છે. અભિનેતાએ વીએસ સુનિલકુમાર સામે 74,686 મતોના વિશાળ માર્જિનથી જીત મેળવી હતી.

9 / 16
બંગાળી અભિનેત્રી રચના બેનર્જીને પણ લોકસભા ચૂંટણી 2024માં જીત મળી છે. તેમણે હુગલી સીટ પરથી જીત મેળવી છે.

10 / 16
બંગાળની સ્ટાર સાયોની ધોષે પણ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી છે. તેમણે પશ્ચિમ બંદાસના જાધવપુરથી ચૂંટણી લડી હતી અને તેમણે ભાજપના ઉમેદવાર અનિબાર્ન ગાંગુલીને હાર આપી છે.

11 / 16
બંગાળી સિનેમામાં દેવ તરીકે ઓળખાતા અભિનેતા દીપકે પશ્ચિમ બંગાળની ઘાટલ બેઠક પણ જીત મેળવી છે.  મતદારોનો મત આપવા બદલ લોકોનો આભાર પણ માન્યો હતો.

12 / 16
બોલિવુડના દિગ્ગજ અભિનેતા રાજ બબ્બર કોંગ્રેસની ટિકિટ પરથી હરિયાણાની ગુરુગ્રામ સીટ પર ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ રાજ બબ્બરને હાર મળી છે. ભાજપના ઉમેદવાર ઈન્દ્રજીત સિંહે 75 હજારથી વધારે મતથી હાર આપી છે.

13 / 16
 ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરુઆ ભારતીય જનતા પાર્ટીમાંથી યુપીની આઝમગઢ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ નિરુઆને હાર મળી છે.

14 / 16
ભોજપુરીના સુપરસ્ટાર પવન સિંહ બિહારની કારાકાટ સીટ પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ પવન સિંહ ચૂંટણીના મેદાનમાં ફ્લોપ રહ્યા છે.ભોજપુરી સ્ટારને કોમ્યુનિસ્ટ પાર્ટીના રાજા રામ સિંહે 99 હજાર 256 મતોથી હરાવ્યા હતા.

15 / 16
ટીવી સિરીયલમાં કામ કર્યા બાદ રાજકારણમાં એન્ટ્રી કરનાર સ્મૃતિ ઈરાનીને પણ હાર મળી છે.  યુપીના અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને હાર મળી છે. કોંગ્રેસના કિશોરી લાલ શર્માએ ઈરાનીને 167196 લાખ મતથી હાર આપી છે. કેએલ શર્માને 539228 લાખ મત મળ્યા છે. જ્યારે ઈરાનીને 372032 લાખ મત મળ્યા છે. નન્હે સિંહ ચૌહાણ 34534 હજાર મતથી ત્રીજા નંબર પર રહ્યા છે.

16 / 16
લોકેટ ચેટર્જી બંગાળી અભિનેત્રી, રાજકારણી અને પશ્ચિમ બંગાળ ભારતના હુગલીની ભૂતપૂર્વ સંસદસભ્ય છે. તે ક્લાસિકલ ડાન્સર પણ છે.જેને લોકસભાની ચૂંટણીમાં હાર મળી છે.

Next Photo Gallery