ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાતની મુલાકાતે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત, જુઓ તસ્વીરો

અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સ્વાગત કર્યું. ત્યારે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી વગેરે તેમનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.

| Edited By: | Updated on: Nov 24, 2023 | 4:43 PM
4 / 5
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, મુખ્ય પ્રોટોકોલ ઑફિસર જ્વલંત ત્રિવેદી, કલેકટર પ્રવીણા ડી.કે. વગેરે મહાનુભાવોએ તેમનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, મુખ્ય પ્રોટોકોલ ઑફિસર જ્વલંત ત્રિવેદી, કલેકટર પ્રવીણા ડી.કે. વગેરે મહાનુભાવોએ તેમનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.

5 / 5
ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એક દિવસના પ્રવાસે છે. તેઓ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એક દિવસના પ્રવાસે છે. તેઓ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજરી આપશે.

Published On - 4:27 pm, Fri, 24 November 23