કબૂતરની ચરકનો આ રીતે ઉપયોગ કરવાથી શરીરની મોટી બીમારી થઈ જશે છૂમંતર ! જાણો આયુર્વેદિક ઉપચાર વિશે
આયુર્વેદમાં અનેક પ્રકારના નુસખા છે જે શરીરના રોગો દવા વગર સારા કરવામાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ત્યારે કબૂતરની ચરકનો ઉપયોગ કરવાથી શરીરની આ બીમારી દૂર થાય છે. જેના વિશે દરેક લોકોએ જાણવું જરૂરી છે.
1 / 7
આયુર્વેદ ડૉક્ટર ભાર્ગવ તન્નાના જણાવ્યા અનુસાર, આયુર્વેદની ચરક સંહિતામાં કબૂતરની ચરકના મહત્વ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના થકી શરીરની મોટી બીમારીનો હલ થાય છે.
2 / 7
હાલના સમયમાં રોજિંદા જીવનમાં શરીરમાં બનતા બ્લડ ક્લોટને કબૂતરની ચરક વડે દૂર કરી શકાય છે. આ જાણીને તમને નવાઈ લાગશે પરંતુ ચરક સંહિતા રક્તપિત્ત ચિકિત્સાના શ્લોક નં 72માં આના વિશે જણાવવામાં આવ્યું છે.
3 / 7
મહત્વનું છે કે મોટાભાગે શરીરમાં જો કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો તેમને બ્લડ ક્લોટ બનતા હોય છે. જેના કારણે અનેક મોટી સમસ્યા ઉદભવે છે.
4 / 7
એટલે કે કોલેસ્ટ્રોલ થી રાહત મેળવવા આ કબૂતરની ચરક ખૂબ મહત્વની છે. હવે તમને એમ પણ થશે કે આ ચરક કઈ રીતે દવા તરીકે ઉપયોગમાં લેવાય અને કઈ બીમારી માટે.
5 / 7
કબૂતરની ચરકનો મધ સાથે ઉપયોગ કરવાથી બ્લડ ક્લોટ જો બનતા હોય તો તેમ રાહત મળે છે. એટલે કે કોલેસ્ટ્રોલની બીમારી વાળા લોકો આનો ઉપયોગ કરી શકે છે.
6 / 7
આયુર્વેદિક ડૉક્ટર ભાર્ગવ તન્ના દ્વારા જણાવ્યા અનુસાર વૈદી પાંચા દમણીયા તેનો પ્રયોગ પણ કરી રહ્યા છે અને તેના સારા રિઝલ્ટ પણ મળી રહ્યા છે.
7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.