Celebrities Film Stars House : રિયલ લાઇફમાં રાજમહેલ જેવું છે જેઠાલાલનું ઘર, જુઓ આલિશાન હાઉસના Inside Photos

TMKOCના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના ઘરની અંદરની ઝલક સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ઘરમાં સુંદર ઇન્ટિરિયર, સ્ટાઇલિશ ફર્નિચર, ઇન્ડોર પ્લાન્ટ્સ અને આકર્ષક ડેકોરેશન જોવા મળે છે. જે તેમના ઘરને ક્લાસી અને પ્રીમિયમ લુક આપે છે.

| Updated on: Sep 26, 2026 | 10:30 AM
1 / 7
જેઠાલાલના ઘરના પ્રવેશદ્વાર પર લીલી મેટ અને બંને બાજુએ સુંદર છોડથી સજાવેલી ગેલેરી દેખાય છે. અંદરના ભાગમાં આધુનિક લિવિંગ રૂમ સોફા સેટ અને સ્ટાઇલિશ કાર્પેટ સાથે આકર્ષક લાગે છે. (Image Source | YouTube @Maakasam_Dilip_Joshi)

2 / 7
જેઠાલાલના આલીશાન લિવિંગ રૂમમાં ક્રીમ કલરના સોફા વિથ બ્લુ કુશન અને દીવાલ પર ગોલ્ડન મિરર ફ્રેમ્સ દેખાય છે. રૂમની ખૂણામાં રાખેલા છોડ અને દીવાલ પરના વોલ માઉન્ટેડ પ્લાન્ટ્સ આ ઇન્ટિરિયરને નેચરલ અને રોયલ લુક આપે છે. (Image Source | YouTube @Maakasam_Dilip_Joshi)

3 / 7
જેઠાલાલના ઘરની દીવાલ પર ગોળ આકારના અને ક્લાસિક ગોલ્ડન ફ્રેમ વાળા વિવિધ સાઈઝના અરીસાઓ સજાવેલા છે. આ રોયલ વોલ ડેકોર ડિઝાઇન ઘરના આંતરિક ભાગને પ્રીમિયમ, એલિગન્ટ અને આકર્ષક લુક આપે છે. (Image Source | YouTube @Maakasam_Dilip_Joshi)

4 / 7
જેઠાલાલના ઘરના ડાઇનિંગ એરિયામાં મોર્ડન સફેદ ટેબલ અને હાઇ-બેક ચેર સાથે રંગબેરંગી ગ્લાસવેર ગોઠવાયેલા છે. ટેબલ પર અનોખી લાલ બેલેન્સિંગ LED લેમ્પ અને ક્લાસિક ટેબલ લેમ્પ આ ઇન્ટિરિયરને મોડર્ન અને વાઇબ્રન્ટ લુક આપે છે. (Image Source | YouTube @Maakasam_Dilip_Joshi)

5 / 7
જેઠાલાલના ઘરના નવા લિવિંગ રૂમનું આધુનિક ટીવી યુનિટ દર્શાવે છે. જેમાં સફેદ શેલ્ફ પર ફ્લેટ-સ્ક્રીન ટીવી, સુંદર ઈન્ડોર પ્લાન્ટ્સ અને સેટ-ટોપ બોક્સ જેવા ગેજેટ્સ સુઘડ રીતે ગોઠવાયેલા છે. (Image Source | YouTube @Maakasam_Dilip_Joshi)

6 / 7
જેઠાલાલના ઘરની સફેદ દીવાલ પર કાળી ધાતુના ફેન્સી સ્ટેન્ડમાં સફેદ, ગુલાબી અને નારંગી રંગના કૂંડામાં ઈન્ડોર પ્લાન્ટ્સ સજાવેલા છે. આ રંગબેરંગી પ્લાન્ટર્સ હોમના આંતરિક ભાગને એક સુંદર, ફ્રેશ અને આધુનિક લુક આપે છે. (Image Source | YouTube @Maakasam_Dilip_Joshi)

7 / 7
નોંધ : આ સ્ટોરીમાં ઉપયોગમાં લેવાયેલી તસવીરો અને માહિતી YouTube ચેનલ @Maakasam_Dilip_Joshi પર શેર કરવામાં આવેલા કન્ટેન્ટ પરથી લેવામાં આવી છે. આ તસવીરો અથવા ઘરની વિગતોની સ્વતંત્ર રીતે ચકાસણી TV9 ગુજરાતી દ્વાર કરવામાં આવી નથી. (Image Source | YouTube @Maakasam_Dilip_Joshi)

Follow Us
Loading...
Unable to load recommendations.