
જો વ્યક્તિ નાગરિક હોય ત્યારે વધારે જટિલ બને છે. જો હોમગાર્ડ, ટેરિટોરિયલ આર્મી સહિતના લોકો સંગઠિત થઈને યુદ્ધ કરી રહ્યાં છે. ત્યારે તેમને લડવૈયા ગણવામાં આવે છે. તેને હત્યાનો દોષી ઠેરવવામાં આવતો નથી.

પરંતુ જો કોઈ સત્તાવાર લશ્કરી ઓળખ અથવા સરકારના આદેશ વિના દુશ્મન સૈનિકને મારી નાખવામાં આવે છે.

આ ઉપરાંત કાયદેસર યુદ્ધની જાહેરાત ન થઈ હોય ત્યારે દુશ્મન સૈનિકને મારી નાખે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)