તમારી ટ્રેનની ટિકિટ પર તમારા પરિવારની કોઈ વ્યક્તિ મુસાફરી કરી શકે ? જાણો શું છે રેલવેનો નિયમ

|

Mar 18, 2024 | 3:15 PM

ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેનની મુસાફરી ઘણી સસ્તી છે. રેલ્વે દ્વારા ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. આવો જ એક નિયમ છે ટિકિટ ટ્રાન્સફરનો. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમારે કોઈ કારણસર તમારી ટિકિટ પર પરિવારના અન્ય સભ્યને મુસાફરી કરવી હોય તો કરી શકે.

1 / 6
ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેનની મુસાફરી ઘણી સસ્તી છે. રેલ્વે દ્વારા ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. આવો જ એક નિયમ ટિકિટ ટ્રાન્સફરનો છે.

2 / 6
ટિકિટ ટ્રાન્સફરના નિયમ અનુસાર તમે પરિવારના કોઈપણ સભ્યની ટિકિટ પર મુસાફરી કરી શકો છો અથવા પરિવારનો કોઈ અન્ય સભ્ય તમારી ટિકિટ પર મુસાફરી કરી શકે છે. જો કે, આ માટે તમારે એક પ્રોસેસ કરવી પડશે.

3 / 6
જો તમે તમારા પરિવારના સભ્યની સીટ પર મુસાફરી કરવા માંગતા હોવ, તો તમારે રિઝર્વેશન ઓફિસમાં લેખિત અરજી સબમિટ કરવી પડશે અને તમારું કારણ સમજાવવું પડશે.

4 / 6
તમારે આ પ્રક્રિયા ટ્રેન ઉપડવાના 24 કલાકની અંદર કરવાની રહેશે અને આઈડી પ્રૂફ જેવા કેટલાક દસ્તાવેજો સબમિટ કરવા પડશે. જેમાં જે વ્યક્તિની ટિકિટ ટ્રાન્સફર કરવાની છે, તેના દસ્તાવેજો પણ સબમિટ કરવાના રહેશે.

5 / 6
તમે તમારા પરિવારના કોઈપણ સભ્યને ટિકિટ ટ્રાન્સફર કરી શકો છો, જેમાં માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પત્ની અથવા પતિનો સમાવેશ થાય છે. એટલે કે તમારા સંબંધી કે તમારા નજીકના મિત્રો તમારી ટિકિટ પર મુસાફરી કરી શકતા નથી.

6 / 6
આ ટિકિટ ટ્રાન્સફર પ્રક્રિયા માત્ર એક જ વાર કરી શકાય છે, એટલે કે તમે તમારી ટિકિટ માત્ર એક જ વાર ટ્રાન્સફર કરી શકો છો. (Image Pexels)

Published On - 7:42 pm, Wed, 21 February 24

Next Photo Gallery