ઓલિમ્પિક 2036થી તમે કરી શકો છો કમાણી, 2024થી જ શરુ કરો આ તૈયારી

|

Feb 13, 2024 | 2:01 PM

2036માં ઓલિમ્પિક ભારતમાં યોજાય તેવી શક્યતા છે. તેને લઈને અમદાવાદમાં હમણાથી જ તૈયારીઓ શરુ થઈ ગઈ છે. યજમાનીની તૈયારીના ભાગરુપે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ઈન્ટરનેશનલ લેંગ્વેજ સેન્ટરનો સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ શરુ કરવામાં આવશે.

1 / 5
ગુજરાત યુનિવર્સિટીમાં જૂન 2024થી જાપાનીઝ, ચાઈનીઝ, સ્પેનિશ, રશિયન, ફ્રેન્ચ, એરેબિક, જર્મન સહિત સાત ભાષાનું પ્રશિક્ષણ અપાશે.

2 / 5
2036ની ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની તૈયારી તેમ જ ગિફ્ટ સિટીના ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ ડેવલપમેન્ટના ભાગરુપે સરકારની સૂચનાથી આ સમગ્ર કવાયત હાથ ધરાઈ છે.

3 / 5
યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ બિલ્ડિંગમાં ઈન્ટરનેશનલ લેંગ્વેજ સેન્ટરનો સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ શરુ કરાશે.

4 / 5
ઓલિમ્પિક 2036 માટે વિદેશી ખેલાડીઓ અને પ્રતિનિધિઓ માટે વિદેશી ભાષાના એક્સપર્ટ તૈયાર કરવા માટે વિદેશી લેંગ્વેજ સેન્ટર તૈયાર કરાશે. આ ભાષાના એક્સપર્ટને ગિફ્ટસિટીમાંથી રોજગારીની તક મળશે.

5 / 5
  ચાઈનીઝ, જાપાનીઝ, સ્પેનિશ, રશિયન , ફ્રેન્ચ, અરેબિક, જર્મન સહિતની સાત ભાષાઓને લગતા ડિપ્લોમા લેવલના તેમ જ સ્નાતક-અનુસ્નાતક કક્ષાના કોર્સ તેમજ રિસર્ચ પ્રોગ્રામ પણ શરુ કરાશે.

Next Photo Gallery