
ગીગ વર્કર્સ માટે સોશિયલ સિક્યોરિટી સ્કીમ- સામાજિક સુરક્ષા યોજના - પીએમ જન આરોગ્ય યોજના હેઠળ 1 કરોડ ઓનલાઈન પ્લેટફોર્મ વર્કર્સને હેલ્થકેર

કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા - કઠોળ અને ખાદ્ય તેલ માટે સ્વ-નિર્ભરતા મિશન

મધ્યમ અને નાના ઉદ્યોગો (MSMEs) ને સપોર્ટ - ક્રોસ-બોર્ડર ફેક્ટરિંગ અને નિકાસ ક્રેડિટ માટે સરળ ઍક્સેસ

શિપબિલ્ડીંગ સેક્ટર માટે નાણાકીય સહાય નીતિ - દરિયાઈ ઉદ્યોગના વિકાસ માટે ₹25,000 કરોડનું ભંડોળમાં સુધારો - ટોચના 50 પ્રવાસન સ્થળોનો વિકાસ

પ્રવાસન ક્ષેત્રમાં સુધારો - ટોચના 50 પ્રવાસન સ્થળોનો વિકાસ

પેન્શન ક્ષેત્રમાં સુધારા - નવી પેન્શન યોજનાઓ માટે એક નિયમનકારી પ્લેટફોર્મ બનાવવામાં આવશે