28 ફેબ્રુઆરી 2015 0.65 ટકા, 01 ફેબ્રુઆરી 2016 -0.10 ટકા, 01 ફેબ્રુઆરી 2017 1.81 ટકા, 01 ફેબ્રુઆરી 2018 - 0.10 ટકા,01 ફેબ્રુઆરી 2019ના રોજ 0.58 ટકા, 05 જુલાઈ 2019ના રોજ -1.14 ટકા, 01 ફેબ્રુઆરી 2020ના રોજ -2.51 ટકા, 01 ફેબ્રુઆરી 2021ના રોજ 4.74 ટકા, 01 ફેબ્રુઆરી 2022ના રોજ 1.37 ટકા અને ફેબ્રુઆરી 2021ના રોજ -0.26 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

નિફ્ટી: નેશનલ સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંક નિફ્ટી50 માં પણ બજેટમાં ઘણી વધઘટ જોવા મળે છે. બજેટના દિવસે 17 ફેબ્રુઆરી 2014 ના રોજ નિફ્ટી -0.41 ટકા, 10 જુલાઇ 2014 -0.23 ટકા વધારો નોંધાયો હતો.

28 ફેબ્રુઆરી 2015 0.65 ટકા, 01 ફેબ્રુઆરી 2016 -0.10 ટકા, 01 ફેબ્રુઆરી 2017 1.81 ટકા, 01 ફેબ્રુઆરી 2018 - 0.10 ટકા,01 ફેબ્રુઆરી 2019ના રોજ 0.58 ટકા, 05 જુલાઈ 2019ના રોજ -1.14 ટકા, 01 ફેબ્રુઆરી 2020ના રોજ -2.51 ટકા, 01 ફેબ્રુઆરી 2021ના રોજ 4.74 ટકા, 01 ફેબ્રુઆરી 2022ના રોજ 1.37 ટકા અને ફેબ્રુઆરી 2021ના રોજ -0.26 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ભારતીય શેરબજારમાં તેજી- ભારતીય બજારોમાં છેલ્લા કેટલાક સમયથી તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. ગયા વર્ષે સેન્સેક્સ અને નિફ્ટીએ લગભગ 20 ટકા વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન મિડકેપ અને સ્મોલકેપનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. લગભગ 48 ટકા રિટર્ન આપ્યું છે. આ વખતે બજેટ વચગાળાનું હશે. આ કારણે કોઈ મોટી જાહેરાત થવાની આશા નથી, પરંતુ તેની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ઇન્ફ્રા, ફર્ટિલાઇઝર જેવા મહત્વના ક્ષેત્રો પર સરકારનો ખર્ચ ચાલુ રહેશે.
Published On - 2:47 pm, Fri, 14 June 24