અરે વાહ ! માત્ર 94 રુપિયામાં 30 દિવસ ડેટા અને કોલિંગ ફ્રી, BSNLએ આપી Jio, Aitel અને Viને ટક્કર

|

Sep 22, 2024 | 5:25 PM

BSNLનો આ અન્ય ટેલિકોમ કંપનીઓથી સસ્તો પ્લાન છે જેની કિંમત માત્ર 94 રૂપિયામાં છે જેમાં 30 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. જો જોવામાં આવે તો આ પ્લાન યુઝર્સને ખૂબ જ પસંદ આવી શકે છે

1 / 6
ટેલિકોમ ઓપરેટર્સ Airtel, Vodafone India અને Reliance Jio એકબીજાને ટક્કર આપી રહી છે. ઓછી કિંમતે વિવિધ યોજનાઓ અને વધુ લાભો પણ વપરાશકર્તાઓને આકર્ષિત કરે છે. પરંતુ જ્યારથી કંપનીઓએ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે ત્યારથી અત્યાર સુધી યુઝર્સ ટેલિકોમ કંપનીઓથી ખૂબ નારાજ છે. જેનો લાભ BSNLએ લીધો છે. ત્યારે કંપની માત્ર 94 રુપિયાનો પ્લાન ઓફર કરી રહી છે.

2 / 6
BSNLનો આ અન્ય ટેલિકોમ કંપનીઓથી સસ્તો પ્લાન છે જેની કિંમત માત્ર 94 રૂપિયામાં છે જેમાં 30 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. જો જોવામાં આવે તો આ પ્લાન યુઝર્સને ખૂબ જ પસંદ આવી શકે છે અને અન્ય ટેલિકોમ કંપનીઓ માટે પણ ખતરો સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ આ પ્લાન વિશે.

3 / 6
આ પ્લાનની કિંમત 94 રૂપિયા છે. આ સાથે યુઝર્સને 30 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોલિંગની સુવિધા અને યુઝર્સને 3GB ડેટા આપવામાં આવી રહ્યું છે. આ ડેટા કોઈપણ મર્યાદા સાથે આવતો નથી. તમે તમારી અનુકૂળતા મુજબ ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. આ પ્લાન તે લોકો માટે છે જે ડેટાનો ઓછો ઉપયોગ કરતા હોય.

4 / 6
જ્યારે JIO 91 રુપિયામાં આવો જ સસ્તો પ્લાન ઓફર કરી રહ્યું છે જેમાં પણ 3 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે પણ આ પ્લાનમાં તમે રોજ 100 MBથી વધારે યુઝ નહીં કરી શકો

5 / 6
જ્યારે Vi આ પ્લાન 107 રુપિયામાં ઓફર કરી રહ્યું છે. જેમાં પણ તમને 3 GB ડેટા મળશે, સાથે 200 Min free call સુવિધા મળશે આ પ્લાન 35 દિવસની વેલિડિટી સાથે મળી રહ્યો છે.

6 / 6
જ્યારે Airtel કંપની 121માં 30 દિવસની સુવિધા વાળો પ્લાન ઓફર કરી રહ્યું છે જેમાં તમને 6 gb ડેટા મળી રહ્યા છે આ સાથે Wynk musicનું પ્રિમિયમ મળી રહ્યું છે.

Next Photo Gallery