WhatsAppનું નવું ફીચર તમને મુશ્કેલીમાં મૂકી શકે છે! મેસેજ શેડ્યૂલ કરતા પહેલા આ 5 વાત જાણી લેજો

WhatsAppએ યુઝર્સ માટે મેસેજ શેડ્યૂલ કરવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે. આનાથી ચોક્કસ સમયે મેસેજ મોકલવા માટે તમારે ફોન સાથે લઈ બેસવાની જરૂરિયાત દૂર થશે. તો મેસેજ શેડ્યુલથી થતાં નુકસાન વિશે પણ જાણી લો.

| Updated on: Nov 26, 2026 | 9:59 AM
1 / 8
જો કોઈને જન્મદિવસની શુભકામના રાતના 12 વાગ્યે આપવી છે. કે પછી વહેલી સવારે કોઈ સુંદર મેસેજ કરવો છે. તો હવે તમારે ઊંઘ કરવાની જરુર બિલકુલ પડશે નહી. મેસેજિંગ એપ વોટ્સએપે તમારું કામ સરળ બનાવી દીધું છે.આ માટે વોટ્સએપે 25 નવેમ્બરના રોજ ભારત સહિત અન્ય બીજા દેશ માટે મેસેજ શેડ્યુલ ફીચર રોલ આઉટ કર્યું છે.

2 / 8
વોટ્સએપનું મેસેજ શેડ્યુલ ફીચર અનેક લોકો માટે કામનું છે. આ ફીચરની સહાયતાથી પહેલા જ મેસેજ લખી તેને સમય પર ફિક્સ કરી શકો છો. ટુંકમાં શેડ્યુલ કરી શકો છો. વોટ્સએપે આ સુવીધા બધા યુઝર્સ સુધી પહોચાડી નથી. ધીમે ધીમે રોલઆઉટ થઈ રહી છે.

3 / 8
આ સુવિધા સુવિધાના દૃષ્ટિકોણથી ઉપયોગી છે, પરંતુ દરેક નવી સુવિધાની જેમ, કેટલાક પાસાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. વિચાર કરો કે તમે કોઈને મેસેજ મોકલવા માટે સમય નક્કી કરો છો, પરંતુ પછી સંજોગો બદલાય છે. આવી સ્થિતિમાં, ફરીથી તપાસ્યા વગર મેસેજ મોકલવાથી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો તેના ફાયદા અને પાંચ મુખ્ય ગેરફાયદા વિશે જાણીએ.

4 / 8
તો ચાલો મેસેજ શેડ્યુલ કરવાના નુકસાન જાણીએ તો. માની લો તમે સવારે 8 કલાકે મેસેજ શેડ્યુલ કર્યું છે પરંતુ મોડી સાંજે તેની સાથે જોડાયેલી પરિસ્થિતિ બદલાય ગઈ છે. તો જો તમે શેડ્યુલ મેસેજને સમય પર કેન્સલ કરતા નથી. તો મેસેજ સામેવાળી વ્યક્તિને જતો રહેશે. આ સમયે સંબંધોથી લઈ ઓફિસમાં કામ કરવા સુધી નાની ભૂલ મુશ્કેલીમાં નાંખી શકે છે.

5 / 8
કેટલીક વખત મેસેજ માત્ર જાણકારી આપવા માટે હોતા નથી. પરંતુ તમારી ફીલિંગ્સ શએર કરવા માટે મોકલો છો. જન્મદિવસ હોય કે એનિવર્સિરી પર મેસેજ બીજી વ્યક્તિને ઔપચારિક લાગી શકે છે, ખાસ કરીને જો તેઓ વિચારે કે તમે સંદેશ મોકલવા માટે સમય કાઢવાને બદલે પહેલાથી જ સેટ કર્યો છે.

6 / 8
જો તમે કોઈને કોઈ ખાસ વાતને ધ્યાનમાં રાખી મેસેજ લખ્યો હોય પરંતુ બની શકે કે, આગલા દિવસે મતલબ જ બદલાય જાય. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ પ્લાન વિશે પૂછવા માટે સંદેશ શેડ્યૂલ કર્યો હોય, પરંતુ પછીથી પ્લાન બદલાઈ જાય. તો જૂનો મેસેજ મોકલવાથી બિનજરૂરી મુશ્કેલી થઈ શકે છે.

7 / 8
દરેક મેસેજને શેડ્યુલ કરવો સમજદારી નથી. કેટલીક વખત ખાસ સુચના હોય તો તરત મોકલવો જરુરી છે. જો તમે થોડા કલાકો પછી મોકલો તો સ્થિતિ બદલાય જાય છે. સામેવાળાને જાણકારી મોડી પહોંચે છે.

8 / 8
ઓફિસ કે બિઝનેસમાં, ખોટા વ્યક્તિને સંદેશા મોકલવા, જૂની માહિતી મોકલવા અથવા ખોટા સમયે અપડેટ્સ પહોંચાડવાથી કંપનીની છબી ખરાબ થઈ શકે છે. ક્યારેક, એક નાની ભૂલ પણ ગ્રાહકોને નારાજ કરી શકે છે. તેથી, આવા મેસેજ શેડ્યૂલ કર્યા પછી માહિતીની બે વાર તપાસ કરવી મહત્વપૂર્ણ છે.(ALL Photo: Canva/AI)

Follow Us
Loading...
Unable to load recommendations.