Breaking News IND vs WI : 2000 સિક્સ…… વેસ્ટ ઈન્ડિઝે ઇતિહાસ રચ્યો, આવું કરનારી વર્લ્ડની પ્રથમ ટીમ બની

વેસ્ટ ઈન્ડિઝ (WI)ના રોજ ભારત વિરુદ્ધ ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટી2- મેચમાં હાર મળી પરંતુ તેમ છતાં એક વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. તો ચાલો ભારતીય ટીમ કેટલી દુર છે.

| Updated on: Oct 12, 2026 | 8:53 AM
1 / 8
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટી20 સીરિઝની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ 14 રનથી જીત મેળવી છે.

2 / 8
ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી છે. પરંતુ કેરબિયાઈ ટીમે એક એવો ઐતિહાસિક રેકોર્ડ પોતાને નામ કર્યો છે. જે આજ સુધી વર્લ્ડ ક્રિકેટમાં કોઈ અન્ય ટીમ કરી શકી નથી.

3 / 8
આ મેચમાં વેસ્ટઈન્ડિઝના બેટ્સમેને કુલ 13 સિક્સ ફટકારી હતી. આ સાથે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં 2000 સિક્સ પુરી કરનારી દુનિયાની પહેલી ટીમ બની ગઈ છે.

4 / 8
 પાવર હિટિંગ માટે ફેમસ 2 વખતની ટી20 વર્લ્ડ ચેમ્પિયન  વેસ્ટઈન્ડિઝે આ ફોર્મેટમાં પોતાને સાબિત કરી કે, તે કેટલી તાકતવર ટીમ છે.

5 / 8
આ મેચ પહેલા વેસ્ટઈન્ડિઝ અને ભારત વચ્ચે ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે સિક્સ ફટકાવા મામલે ખુબ નજીક હતી. કેરિબાઈ બેટ્સમેનોએ ત્રીજી ટી20માં 13 સિક્સ ફટકારી સૌથી પહેલા 2000 સિક્સનો ઐતિહાસિક આંકડો પાર કર્યો હતો.

6 / 8
ભારતીય ટીમ આ લિસ્ટમાં ખુબ નજીક છે, 1997 સિક્સ સાથે બીજા સ્થાન પર છે. ટુંકમાં સીરિઝની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયા પણ 2000 સિક્સનો જાદુઈ આંકડો પાર કરી શકે છે.

7 / 8
ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ ફટકાવવા મામલે ભારત અને વેસ્ટઈન્ડિઝની આસપાસ કોઈ પણ ટીમ નથી.

8 / 8
આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર ન્યુઝીલેન્ડ છે. જેના નામે 1585 સિક્સ છે. ટુંકમાં આ લિસ્ટમાં ભારત અને વેસ્ટઈન્ડિઝની ટીમ ખુબ આગળ છે. (All Photo : PTI)

Published On - 8:52 am, Mon, 12 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.