કેટરિના અને વિકીએ તેમના ચાહકોને દિવાળીની સૌથી મોટી ભેટ આપી, એક વર્ષ પછી દીકરાનો ચેહરો દેખાડ્યો

કેટરિના કૈફ અને વિકી કૌશલે આ દિવાળી પર તેમના ચાહકોને એક એવી ભેટ આપી છે જેની તેઓ લગભગ એક વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. આ સ્ટાર કપલે આ દિવાળી પર પહેલીવાર તેમના પુત્ર વિઆનનો ચહેરો દેખા઼ડ્યો છે.

| Updated on: Nov 09, 2026 | 9:19 AM
1 / 7
બોલિવુડના સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિક્કી કૌશલે ચાહકોને દિવાળીની એક મોટી ગિફટ આપી છે.  કપલે એક વર્ષ પછી દિવાળીના દિવસે દીકરા વિહાનનો ચેહરો દેખાડ્યો છે. દિવાળી પર કેટરીના-વિક્કીએ ફેમિલી ફોટો શેર કર્યો છે. જેમાં પહેલી વખત વિહાનનો ચેહરો જોવા મળ્યો હતો.

2 / 7
ફોટો સામે આવતા જ ચાહકો વિહાનની ક્યુટનેસ પર ફિદા થયા છે. તેમજ તેના વખાણ કરતા થાકતા નથી. કેટરીના કેફ અને વિક્કી કૌશલે સપ્ટેમ્બરમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. 7નવેમ્બર 2025માં દીકરા વિહાનની જન્મ થયો હતો.

3 / 7
 જન્મના 2 મહિના બાદ 7 જાન્યુઆરીના રોજ કપલે દીકરાના નામની જાહેરાત કરતા કહ્યું કે, તેમણે પોતાના દીકરાનું નામ વિહાન રાખ્યું છે. હવે વિહાન એક વર્ષનો થયા બાદ કેટરીના-વિક્કી કૌશલે દિવાળીના દિવસે દીકરાનો ફેસ રિવીલ કર્યો છે. ફેમિલી ફોટો શેર કર્યો છે.

4 / 7
કેટરિના અને વિક્કીએ શેર કરેલા ફેમિલી ફોટોમાં, કેટરિના પીળા સૂટમાં અને વિક્કી કૌશલ સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળે છે.

5 / 7
વિહાન સફેદ કુર્તા-પાયજામા અને પીળા જેકેટમાં સજ્જ છે. ફોટામાં વિહાન હસતો જોવા મળે છે, અને સ્ટાર કિડ્સની ક્યૂટનેસએ બધાનું દિલ જીતી લીધું છે.

6 / 7
આ કપલે આ ફોટો શેર કરતાની સાથે જ અનન્યા પાંડે, શીતલ ઠાકુર, શિબાની દાંડેકર, મલાઈકા અરોરા અને ચિત્રાંગદા સિંહ સહિત ઘણી સેલિબ્રિટીઓએ ફોટો પર કોમેન્ટ કરી.

7 / 7
 કેટરિના અને વિક્કીના ચાહકોએ પણ આ ફોટો પર પ્રેમનો વરસાદ કર્યો. જ્યારે કેટરિનાના ચાહકોએ કહ્યું કે વિહાન બિલકુલ તેની માતા જેવો દેખાય છે, તો ઘણાએ તેની તુલના વિક્કીના લુક સાથે કરી.

Follow Us
Loading...
Unable to load recommendations.