Breaking News : Children’s Day વૈભવ સૂર્યવંશી બનાવશે વર્લ્ડ રેકોર્ડ, આ રીતે રચશે ઇતિહાસ

વૈભવ સૂર્યવંશી વર્લ્ડ રેકોર્ડ બનાવશે. તેની તારીખ અને દિવસ પહેલાથી જ નક્કી થઈ ચૂક્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ આ વખતે ચિલ્ડ્રન ડે પર રચાશે.

| Updated on: Nov 08, 2026 | 9:21 AM
1 / 7
વૈભવ સૂર્યવંશી વર્લ્ડ રેકોર્ડ બનાવશે. જેને લઈ તારીખ અને સમય પહેલાથી જ નક્કી થઈ ગયો છે. વૈભવ સૂર્યવંશી આ ચિલ્ડ્રન ડે એટલે કે, બાળ દિવસ પર ઈતિહાસ રચશે. મોટી વાત એ છે કે, આ વર્લ્ડ રેકોર્ડની સ્ક્રિપ્ટ લખી ઈતિહાસ રચવાનું કામ વૈભવ ક્રિકેટની ફીલ્ડ પર કરશે.

2 / 7
ચિલ્ડ્રન દિવસ પર વૈભવ સૂર્યવંશી આ ઐતિહાસિક કારનામું ક્રિકેટમાં કરશે.વૈભવ સૂર્યવંશી ચિલ્ડ્રન ડે એટલે કે, 14 નવેમ્બરના દિવસે SMAT સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ મેચ માટે મેદાન પર ઉતરવાની સાથે ઈતિહાસ રચી દેશે.

3 / 7
 14 નવેમ્બરના રોજ ટી20 ફોર્મેટમાં રમાનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બિહારની ટીમ પોતાની પહેલી મેચ સૌરાષ્ટ્ર વિરુદ્ધ રમશે. આ મેચ ઈન્દોરમાં રમાશે.

4 / 7
વૈભવ સૂર્યવંશીને આ મેચમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્યારે તે મેચ રમવા મેદાન પર ઉતરવાની સાથે દુનિયાનો સૌથી નાની ઉંમરનો ટી20 કેપ્ટન બનવાનો રેકોર્ડ પણ પોતાને નામ કરશે.

5 / 7
વૈભવ સૂર્યવંશી 15 વર્ષ અને 232 દિવસની ઉંમરમાં કોઈ પણ ટી20 ટીમની કેપ્ટનશીપ કરનાર દુનિયાનો સૌથી યુવા ખેલાડી બની જશે. આ પહેલા આ વર્લ્ડ રેકોર્ડ ક્રોએશિયાના જૈક વુકુસિકના નામ પર હતો. જેમણે ગત્ત વર્ષ સાઈપ્રેસ વિરુદ્ધ 17 વર્ષ અને 311 દિવસની ઉંમરમાં ટી20 કેપ્ટનશીપ કરી હતી.

6 / 7
ભારતમાં સૌથી નાની ઉંમરનો ટી20 ટીમની કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ મહિપાલ લોમરોરના નામે છે. તેમણે વર્ષ 2018માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 18 વર્ષ અને 67 દિવસની ઉંમરમાં રાજસ્થાનની કેપ્ટનશીપ ઝારખંડ વિરુદ્ધ મેચ રમી હતી.

7 / 7
સ્પષ્ટ છે કે, વૈભવ સૂર્યવંશી 14 નવેમ્બરના રોજ ઈન્દોરમાં સૌરાષ્ટ્ર વિરુદ્ધ રમાનારી મેચમાં બિહારની ટી20 ટીમની કેપ્ટનશીપ કરતા વર્લ્ડ રેકોર્ડ પણ તોડશે.(ALL Photo: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.