Breaking News : વિરાટ કોહલીને 0 પર આઉટ કરનાર પ્રિન્સ યાદવે વનડેમાં કર્યું ડેબ્યુ, જુઓ ફોટો

પ્રિન્સ યાદવને અફઘાનિસ્તાન વિરુદ્ધ બીજી વનડેમાં ડેબ્યુ કરવાની તક મળી છે. આ જમણા હાથના ફાસ્ટ બોલરે IPL 2026 માં તેના શાનદાર પ્રદર્શન પછી આ સફળતા મેળવી છે. જોકે, એક બોલે પ્રિન્સ યાદવની કારકિર્દીનો માર્ગ બદલી નાખ્યો,

| Updated on: Jun 17, 2026 | 2:27 PM
1 / 6
અફઘાનિસ્તાન વિરુદ્ધ બીજી વનડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં 3 ફેરફાર કર્યા છે. જેમાં સૌથી મોટો પ્રિન્સ યાદવની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી રહી છે. જે પહેલી વખત દેશ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમશે.

2 / 6
જમણા હાથના બોલરે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. જેના કારણે તેને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરવાની તક મળી છે.

3 / 6
પ્રિન્સ યાદવે માત્ર 2 જ આઈપીએલ સીઝન રમી છે. તેને ઘરેલું ક્રિકેટનો વધારે અનુભવ નથી. તેમ છતાં આટલી જલ્દી ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. જેનું કારણ તેનો એક બોલ હતો. જેમણે પ્રિન્સની કરિયરની દિશા બદલી છે.

4 / 6
લખનૌના અટલ બિહાર સ્ટેડિયમમાં પ્રિન્સને ડેબ્યુ કરવાની તક મળી હતી. આ પીચ પર તેમણે વિરાટ કોહલીને 0 પર બોલ્ડ કર્યો હતો. પ્રિન્સ યાદવે આઈપીએલ 2026માં શાનદાર પ્રદર્શન કરતા 19 વિકેટ લીધી હતી.  તેનું બેસ્ટ પ્રદર્શન 32 રન આપી 3 વિકેટ રહી હતી.

5 / 6

6 / 6
 પ્રિન્સ યાદવનો જન્મ 10 જૂન, 1996ના રોજ દિલ્હી, ભારતમાં થયો હતો. રમતગમતને પ્રોત્સાહન આપતા પરિવારમાં ઉછરેલા, તેમણે નાની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને ફાસ્ટ બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 12 વર્ષની ઉંમરે સ્થાનિક ક્રિકેટ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો હતો.

Follow Us