Breaking News : Instagramના સીઇઓ ભારતીય બ્રાન્ડના કપડાં પહેરીને Met Galaમાં પહોંચ્યા

મેટ ગાલા 2026ની ઈવેન્ટમાં આ વખતે અનેક મોટા સ્ટારે એન્ટ્રી કરી છે. તેમજ પોતાની ફેશનથી ચાહકોનું દિલ જીત્યું છે. આ વચ્ચે ઈન્સ્ટાગ્રામના સીઈઓ એડમ મોસેરીનો મેટ ગાલા લુક ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેમણે ભારતીય બ્રાન્ડના કપડાં પહેર્યા હતા.

| Updated on: May 08, 2026 | 2:45 PM
1 / 7
મેટ ગાલા 2026 ઈવેન્ટમાં આ વખતે અનેક મોટા સેલિબ્રિટીએ એન્ટ્રી કરી હતી. તેમજ પોતાની ફેશનથી ચાહકોનું દિલ જીત્યું હતુ. આ વચ્ચે ઈન્સ્ટાગ્રામના સીઈઓ એડમ મોસેરીનો મેટ ગાલા લુક પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ઈન્ડિયન બ્રાન્ડના કપડાં પહેરેલો જોવા મળી રહ્યો છે. તો ચાલો જાણીએ ઈન્સ્ટાગ્રામના સીઈઓ કોઈ બ્રાન્ડના કપડાં પહેરે છે.

2 / 7
 એડમ મોસેરી મેટ ગાલા 2026માં બ્લેક શૂટમાં જોવા મળ્યો હતો. તેમના ડબલ બ્રેસ્ટેડ સૂટ પર ડિઝાઈન જોવા મળી હતી. ઈન્સ્ટાગ્રામનો સીઈઓ મેટગાલામાં છવાયો હતો.

3 / 7
બ્લેક સૂટની સાથે એડમ મોસેરી શર્ટ પહેર્યો હતો. આ સાથે એડમ મોસેરીએ પોતાની આંખો પર ચશ્મા પહેર્યા છે. તેમજ પગમાં બ્લેક શૂઝ પહેરી મેટ ગાલા 2026નો લુક કમ્પલીટ કર્યો હતો.

4 / 7
ઈન્સ્ટાગ્રામ પર એડમ મોસેરીએ પોતાના લુકના ફોટો શેર કરી પોતાના લુક વિશે જણાવ્યું હતુ. તેના આઉટફિટની ખાસ વાત એ હતી કે, તેમણે ભારતીય બ્રાન્ડનું સૂટ પહેર્યું હતુ. એડમ મોસરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં આ ભારતીય બ્રાન્ડનો ઉલ્લેખ કર્યો હતો.

5 / 7
ઇન્સ્ટાગ્રામના સીઈઓએ પોતાની પોસ્ટમાં લખ્યું, "ગઈ રાતના મેટ ગાલામાં ફક્ત ફાઈનલ લુક પર જ નહીં, પરંતુ તેને બનાવવા માટે કરવામાં આવેલા પ્રયત્નો અને સર્જનાત્મક પ્રક્રિયા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. મને દિલ્હી સ્થિત યુવાન ડિઝાઇનર  kartikresearch દ્વારા ડિઝાઇન કરાયેલ પોશાક પહેરીને ખૂબ આનંદ થયો. તેમના કારીગરોએ આ સુંદર પોશાક હાથથી ભરતકામ કર્યું  છે."

6 / 7
સોશિયલ મીડિયા પર એડમ મોસેરીએ ઈન્ડિયન બ્રાન્ડનો ઉલ્લેખ કરતા જ વાયરલ થઈ હતી.એડમે દિલ્હીના ફેમસ ડિઝાઈનર કાર્તિક રિસર્ચ દ્વારા ડિઝાઈન કરેલું આઉટફિટ પહેર્યું હતુ.

7 / 7
તમને જણાવી દઈએ કે, કાર્તિક રિસર્ચ દિલ્હીમાં સ્થિત એક આર્ટિસનલ ડિઝાઈન હાઉસ છે.જેનો માલિક કાર્તિક કુમરા છે. તેમણે પોતાની આ ડિઝાઈન હાઉસની શરુઆત વર્ષ 2021માં કરી હતી. આજે તેના ડિઝાઈ એટલા ફેમસ છે કે, ખુદ ઈન્સ્ટાગ્રામના સીઈઓએ તેને ડિઝાઈનને મેટ ગાલામાં રિપ્રેઝેન્ટ કર્યું હતુ.

Follow Us
Loading...
Unable to load recommendations.