Breaking News : ભારતીય ટીમે 27 વર્ષ પહેલા અમદાવાદમાં બનાવેલો ટેસ્ટ રેકોર્ડ તોડ્યો

ભારતે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પોતાનો સૌથી મોટો બેસ્ટ સ્કોર બનાવ્યો છે. વેલિંગ્ટન ટેસ્ટની પહેલી ઈનિગ્સમાં આ સૌથી મોટો સ્કોર બનાવતા તેમણે ન્યુઝીલેન્ડ સામે 352 રનની લીડ કરી હતી.

| Updated on: Nov 22, 2026 | 9:47 AM
1 / 7
ભારતે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વેલિંગટ્ન ટેસ્ટમાં પોતાની પહેલી ઈનિગ્સમાં 9 વિકેટ પર 720 રન જાહેર કર્યા હતા. આ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં ભારતનો સૌથી મોટો સ્કોર છે.

2 / 7
આ પહેલા ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારતે સૌથી મોટો સ્કોર 27 વર્ષ પહેલા 1999માં અમદાવાદમાં બનાવ્યો હતો. ત્યારે તેમણે સાત વિકેટ પર 538 રન બનાવી પોતાની ઈનિગ્સ જાહેર કરી હતી. અને મેચ ડ્રો રહી હતી.

3 / 7
વેલિગ્ટન ટેસ્ટની પહેલી ઈનિગ્સમાં ભારતને 9 વિકેટ પર 720 રન સુધી પહોંચાડવામાં બેટ્સમેનનો મોટો હાથ રહ્યો હતો. પહેલી ઈનિગ્સમાં ભારત તરફથી 2 સદી અને 3 બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી.

4 / 7
ભારતના ટોપ 5 બેટ્સમેનોએ 80 પ્લસનો સ્કોર બનાવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આવું કરનારી ભારતની માત્ર બીજી ટીમ છે. આ પહેલા પાકિસ્તાનના ટોપ 5 બેટ્સમોનેએ 2014માં અબુ ધાબુમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આવું કર્યું હતુ

5 / 7
ભારતીય ટીમે ન્યુઝીલેન્ડમાં બીજી વખત 500 પ્લસ રનનો આંકડો પાર કર્યો છે. આ પહેલા તેમણે 2009માં હૈમિલ્ટનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં એક ઈનિગ્સમાં 520 રન બનાવ્યા હતા.

6 / 7
ભારતે વેલિંગ્ટન ટેસ્ટમાં 9 વિકેટ પર 720 રન બનાવી પહેલી ઈનિગ્સ જાહેર કરી હતી. આ સાથે તેમણે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 352 રનની લીડ મેળવી હતી.

7 / 7
 સમાચાર લખાય છે. ત્યાં સુધી ભારતે બીજી ઈનિગ્સમાં ન્યૂઝીલેન્ડને વધુ એક ઝટકો આપ્યો. કિવી ટીમને હેનરી નિકોલ્સ 31 રન બનાવીને આઉટ થયો હતો. (ALL Photo: PTI)

Published On - 9:44 am, Sun, 22 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.