Breaking News: ICC T20 WC 2026: વર્લ્ડ કપના પ્રારંભે જ શ્રીલંકાને મોટો ઝટકો, 154 વિકેટ લેનારો સ્ટાર લેગ સ્પીનર થયો બહાર

શ્રીલંકાના સ્ટાર લેગ સ્પીનર વાનિંદુ હસરંગા T20 વર્લ્ડકપ 2026માંથી બહાર થઈ ગયો છે. હેમસ્ટ્રીંગ ઈન્જરીને કારણે હસરંગાની વર્લ્ડકપ ટુર્નામેન્ટની એક મેચ બાદ જ સફર સમાપ્ત થઈ ગઈ છે.

| Updated on: Feb 10, 2026 | 6:26 PM
1 / 7
T20 વર્લ્ડકપ પહેલા જ શ્રીલંકાને મોટો ઝટકો મળ્યો છે. તેના સ્ટાર લેગ સ્પિનર વાનિંદુ હસરંગા T20 વર્લ્ડકપ 2026માંથી બહાર થઈ ગયો છે. આયરલેન્ડ સામે ટીમે વર્લ્ડકપ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જીત મેળવી હતી. જેમા હસરંગાનો મહત્વપૂર્ણ ફાળો હતો. તેમણે 4 ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ ખેડવી હતી. આ ત્રણેય વિકેટ ટોપ-5 માં બેટીંગ કરનારા બેટ્સમેનની હતી.

2 / 7

3 / 7
ESPNcricinfo ના એક અહેવાલ મુજબ, તેને નોર્મલ થતા અને રિહેબ માટે સમય લાગશે. જેના કારણે હસરંગા 2026 ના T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.

4 / 7
દુશાન હેમન્થા શ્રીલંકાની ટીમમાં વાનિંદુ હસરંગાનું સ્થાન લેશે. 31 વર્ષીય લેગ-સ્પિનર ​​અત્યાર સુધીમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે, જેમાં ચાર વિકેટ લીધી છે. તેણે પાંચ ODI માં બે વિકેટ લીધી છે.

5 / 7
શ્રીલંકા ટુર્નામેન્ટના ગ્રુપ B માં છે, 12 ફેબ્રુઆરીએ ઓમાન સામે તેની બીજી મેચ છે. ટીમ 2014 માં ટુર્નામેન્ટ જીતી હતી પરંતુ ત્યારબાદથી ટીમ સેમિફાઇનલ સુધી પણ પહોંચી શકી નથી.

6 / 7
 T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 28 વર્ષીય વાનિંદુ હસરંગાનો શાનદાર રેકોર્ડ છે.  તેણે 95 મેચમાં 154વિકેટ લીધી છે અને 807 રન બનાવ્યા છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 9 રન આપીને 4 વિકેટ છે. હસરંગા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજા ક્રમનો સૌથી સફળ બોલર છે.

7 / 7
આ ટુર્નામેન્ટમાં તેણે 40 વિકેટ લીધી છે. તેણે આયર્લેન્ડ સામેની મેચ દરમિયાન શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો હતો. સૌથી વધુ વિકેટ (50)નો રેકોર્ડ બાંગ્લાદેશના શાકિબ અલ હસનના નામે છે.

Published On - 6:18 pm, Tue, 10 February 26