Gold Silver Price Today : આજે સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો, ચાંદી સસ્તી થઈ

આજે, 7 ઓક્ટોબરના રોજ સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો છે. આ વધારા પછી પણ, આ મહત્વપૂર્ણ શહેરમાં સોનું (Gold)દિલ્હી અને મુંબઈ કરતાં હજુ પણ સસ્તું છે. 10 મુખ્ય શહેરોમાં 24 થી 18 કેરેટ સોનાના ભાવ અને ચાંદી (Silver)ના ભાવ વિશે જાણીશું.

| Updated on: Oct 07, 2026 | 9:25 AM
1 / 9
ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈથી સોનાની ચમક વધી છે. સતત બે દિવસ સ્થિરતા રહ્યા બાદ, આજે સતત બીજા દિવસે તેના ભાવમાં વધારો થયો છે. આ બે દિવસમાં, 24 કેરેટ સોનાના 10 ગ્રામ 1050 અને 22 કેરેટ સોનાના 960નો વધારો થયો છે. ચાંદીમાં ઘટાડો થયો છે.

2 / 9
ચાલો દેશના 10 મુખ્ય શહેરોમાં 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત જાણીએ.

3 / 9
 જો દિલ્લીમાં આપણે સોનાના ભાવ કેટલા છે. તેની વાત કરીએ તો. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,50,380 છે. જ્યારે 22 કેરેટ 1,37,860 અને 18 કેરેટ સોનાનો ભાવ 1,12,830 રુપિયા છે.

4 / 9
મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,50,230, 22 કેરેટ 1,37,710  છે. જ્યારે 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,12,680 રુપિયા છે. કોલકાતામાં પણ 22,24 અને 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ મુંબઈ જેટલો જ છે.

5 / 9
 ચેન્નાઈમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,49,010 છે. જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,36,590 રુપિયા છે. તો 18 કેરેટ સોનાનો ભાવ 1,11,190 છે. આ તમામ ભાવ 10 ગ્રામ સોનાનો છે.

6 / 9
હવે આપણે ચાંદીની વાત કરીએ તો.સતત છ દિવસની સ્થિરતા બાદ આજે ચાંદી સસ્તી થઈ છે. અગાઉ, સતત બે દિવસની સ્થિરતા બાદ 1 ઓક્ટોબરે એક કિલો ચાંદીમાં 5 હજારનો ઘટાડો નોંધાયો હતો.

7 / 9
હવે જો આજની વાત કરીએ તો 7 ઓક્ટોબરે દિલ્હીમાં એક કિલો ચાંદી 100 સસ્તી 2,34,900ના ભાવે વેચાઈ રહી છે. તે મુંબઈ અને કોલકાતા જેવા અન્ય મહત્વના મહાનગરોમાં સમાન કિંમતે વેચાઈ રહી છે.

8 / 9
 જ્યારે ચેન્નાઈમાં એક કિલો ચાંદી 2,44,900ના ભાવે વેચાઈ રહી છે, એટલે કે ચાર મહાનગરોમાં સૌથી મોંઘી ચાંદી માત્ર ચેન્નાઈમાં જ છે.

9 / 9
હાલમાં, બજાર કેન્દ્રીય બેંકની નાણાકીય નીતિઓનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે. સામાન્ય રીતે વ્યાજ દર વધે ત્યારે સોનું તેની ચમક ગુમાવે છે. ડોલર મજબૂત થવાથી સોનાના ભાવ પર પણ નકારાત્મક અસર પડે છે, જેના કારણે અન્ય ચલણોમાં સોનું ખરીદવું મોંઘું બને છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 7 ઓક્ટોબરે તેની નાણાકીય નીતિ રજૂ કરશે. ફેડરલ રિઝર્વ આ મહિનાના અંતમાં તેની નીતિ રજૂ કરશે. (all photo : canva)

Follow Us
Loading...
Unable to load recommendations.