Chardham Yatra 2026 : ચારધામ યાત્રા પર જઈ રહ્યા છો, તો આ વસ્તુઓ આંખો બંધ કરી તમારી બેગમાં રાખી દેજો

ચારધામ યાત્રાની શરુઆત અક્ષય તૃતીયાથી શરૂ થશે. કેદારનાથ મંદિર જેમાં ચારધામ યાત્રાનો સમાવેશ થાય છે, તમારે યાત્રાનું આયોજન કેવી રીતે કરવું? અહીં બધી વિગતો એક વખત જોઈ લો.

| Updated on: Apr 09, 2026 | 4:10 PM
1 / 7
ઉત્તરાખંડની પ્રસિદ્ધ ચારધામ યાત્રા દર વર્ષે લાખો શ્રદ્ધાળુને આકર્ષિત કરે છે. વર્ષ 2026માં આ યાત્રા 19 એપ્રિલથી શરુ થવા જઈ રહી છે. જેમાં કેદારનાથ , બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી મંદિરના કપાટ ખુલશે.

2 / 7
 યાત્રા શરુ થતાં પહેલા હવામાન બદલાયું છે. કેદારનાથ અને યમુનોત્રી ધામમાં દર વર્ષે સ્નોફ્લો જોવા મળે છે.જેનાથી ઠંડી વધી જાય છે. પહાડી વિસ્તારમાં જલ્દી હવામાન બદલાય છે. જેના કારણે મુસાફરોને પણ સતર્ક રહેવાનું કહેવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા કરવા માટે આવશે.

3 / 7
 હવામાનને અવગણવું જોખમી હોઈ શકે છે. ફક્ત સારું આયોજન, સચોટ હવામાન માહિતી અને જરૂરી સાવચેતી રાખવાથી જ સલામત અને આરામદાયક સફર સુનિશ્ચિત થઈ શકે છે.

4 / 7
જો તમે પણ 2026માં ચારધામ યાત્રાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તારીખ રજિસ્ટ્રેશન અને હવામાન સાથે જોડાયેલી જાણકારી પહેલાથી જ લઈ લેજો. જેનાથી તમને આગળની યાત્રામાં કોઈ પરેશાની ન આવે.

5 / 7
 2026માં ચારધામ યાત્રા 19 એપ્રિલથી શરૂ થવાની છે. આ દિવસે, ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ ભક્તો માટે ખુલશે. ત્યારબાદ કેદારનાથ મંદિરના કપાટ 22 એપ્રિલ, 2026ના રોજ ખુલશે,

6 / 7
 તમારી સફર માટે ગરમ કપડાં, રેઈનકોટ, મજબૂત ટ્રેકિંગ શૂઝ અને જરૂરી દવાઓ પેક કરી લો.જો પહેલાથી જ તમારું પ્લાનિંગ સારું હશે તો તમારી ટ્રિપ આરમદાયક રહેશે.

7 / 7
 પહેલા જરૂરી ડોક્યુમેન્ટ, ઓળખ કાર્ડ (આધાર કાર્ડ, મતદાર ID, અથવા અન્ય ઓળખ કાર્ડની ફોટોકોપી), ચાર ધામ યાત્રા રજિસ્ટ્રેશન સ્લિપ અને પાસપોર્ટ-સાઈઝનો ફોટો.   ચાર ધામ યાત્રા દરમિયાન, સ્વેટર, જાડા જેકેટ, ટોપી, ગ્લોવ્ઝ, વોર્મર્સ, સુતરાઉ કપડાં, આરામદાયક ટ્રેક પેન્ટ, ટી-શર્ટ, મોજાં, ચંપલ અને ટ્રેકિંગ શૂઝ જેવા ઊનના કપડાં પેક કરવાનું ભૂલશો નહીં. (all photo : PTI)

Follow Us