Breaking News : કાન્સ 2026માં એન્ટ્રીના નિયમો બદલાયા, હવે તમારે રેડ કાર્પેટ પર ચાલવા માટે આ નિયમોનું પાલન કરવું પડશે

Cannes Film Festival 2026 : કાન્સ ફેસ્ટિવલ આ વખતે ફિલ્મોથી વધારે પોતાના નવા ડ્રેસ કોર્ડને લઈ ચર્ચામાં છે. ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝેશને રેડ કાર્પેટ પર ચાલવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. હવે કાન્સમાં એન્ટ્રી માટે સ્ટારે આ કડક નિયમ ફોલો કરવા પડશે.

| Updated on: May 13, 2026 | 8:43 AM
1 / 8
દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે માત્ર ફિલ્મો જ નહી પરંતુ નવા ડ્રેસ કોર્ડની પણ ચર્ચા થઈ રહી છે. કારણ કે,ઓર્ગેનાઈઝર્સે રેડ કાર્પેટ ફેશનને લઈ કડક નિયમ બનાવવામાં આવ્યા છે. જેમણે હોલિવુડથી લઈ બોલિવુડના સ્ટારને પણ ચોંકાવી દીધા છે.

2 / 8
આ વર્ષે કાન્સના રેડ કાર્પેટ પર હવે કોઈ પણ સ્ટાર વધારે રિવીલિંગ એટલે કે, ન્યુડ ડ્રેસ પહેરી એન્ટ્રી કરી શકશે નહી. કારણ કે, ફેસ્ટિવલ મેનેજમેન્ટે સ્પષ્ટ રીતે કહ્યું કે, આ ઈવેન્ટ દરમિયાન શિષ્ટાચાર જાળવવા માટે, આવા ડ્રેસ પહેરવા પર સખત પ્રતિબંધ છે.

3 / 8
 માત્ર ન્યુડ ફેશન જ નહી પરંતુ લાંબા ટ્રેલ વાળા ભારી ભરખમ ગાઉન પણ આ વખતે કાન્સ ફેસ્ટિવલમાં અલાઉડ નથી. કારણ કે, ઓર્ગેનાઈઝેશનનું માનવું છે કે, આવા આઉટફિટ્સ રેડ કાર્ટેપની મુવમેન્ટ અને થિયેટરમાં બેસવાની અરેજમેન્ટને ઈફેક્ટ કરે છે.

4 / 8
કાન્સના ઓફિશિયલ ચાર્ટરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, જો કોઈ પણ ગેસ્ટ આ નિયમોનું પાલન કરશે નહી. તો તેને રેડ કાર્પેટ પર એન્ટ્રી મળશે નહી. ટુંકમાં ફેશનની સાથે સાથે નિયમોનું પણ પાલન કરવું ખુબ જરુરી રહેશે.

5 / 8
આ સિવાય ફેસ્ટિવલમાં સ્નીકર્સ પર કડક નિયમ જોવા મળ્યા છે. ગ્રાન્ડ થિયેટર લ્યુમિયરના ગાલા સ્ક્રીનીંગ માટે ફોર્મલ અને એલિગેટ પહેરવાની મંજૂરી છે,

6 / 8
 કાન્સ ફેસ્ટિવલના ઓફિશિયલ વેબસાઈટના નિયમોને શેર કરવામાં આવ્યા છે. જેમાં ગ્રૈડ થિયેટર લુમિએરની ગાલા સ્ક્રીનિગ્સમાં લોન્ગ ડ્રેસ અને ટક્સીડો પહેરવી જરુરી  છે. આ સિવાય કોકોટોલ ડ્રેસ,ડાર્ક કલર પૈટસૂટ, કાળા ટ્રાઉઝર-ટોપ અને બો ટાઈ  ફોર્મ સુટ પહેરવાની મંજુરી આપવામાં આવી છે.

7 / 8
તેમજ ડ્રેસ કોડની સાથે ફેસ્ટિવલમાં ટોટ બેગપૈક તેમજ મોટી સાઈઝના બેગ લઈ જવાની મનાઈ છે. નિર્દેશમાં સ્પષ્ટ લખ્યું છે કે, જે પણ આ વસ્તુઓ માનશે નહી. તેને રેડ કાર્પેટ પર એન્ટ્રી આપવામાં આવશે નહી.

8 / 8
રસપ્રદ વાત એ છે કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પહેલા પણ આવા કડક નિયમો માટે જાણીતું છે. જે ક્યારેક મહિલાઓની હાઈ હીલ્સ પહેરી એન્ટ્રી પર પ્રતિબંધ લાગ્યો હતો. સેલ્ફી લેવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. (All Photo : PTI)

Follow Us