Breaking News : શું “કોકરોચ જનતા પાર્ટી” લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડી શકે છે? જાણો ચૂંટણી પંચના નિયમો શું કહે છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કોકરોચ જનતા પાર્ટીને લઈ લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે, શું પાર્ટી લોકસભા કે પછી વિધાનસભાની ચૂંટણી લડી શકે, ચાલ ચૂંટણી પંચના નિયમો, રજિસ્ટ્રેશનની પ્રકિયા અને ચૂંટણીના ચિન્હ સાથે જોડાયેલા તથ્થો વિશે વાત કરીએ.

| Updated on: May 24, 2026 | 11:47 AM
1 / 6
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કોકરોચ જનતા પાર્ટીને લઈ લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે, શું આ પાર્ટી લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. ચાલો ચૂંટણી આયોગના નિયમો,પાર્ટી રજિસ્ટ્રેશનની પ્રકિયા અને ચૂંટણીના ચિન્હ વિશે વિસ્તારથી જાણીએ.

2 / 6
સોશિયલ મીડિયા પર હાલમાં કોકરોચ જનતા પાર્ટી એટલે કે,સીજેપી વાયરલ થઈ રહી છે. આ એક વ્યંગ્યાતમ્ક ડિજિટલ પોલિટિકલ અભિયાન માનવામાં આવી રહ્યું છે.જેને અભિજીત દિપકે શરુ કર્યું છે. યુવાઓની બેરોજગારી, મોંઘવારી અને સિસ્ટમ સાથે નારાજગીને લઈ આ અભિયાન ચર્ચામાં આવ્યું છે.

3 / 6
હાલમાં કોકકોચ જનતા પાર્ટી ચૂંટણી પંચમાં રજિસ્ટર્ડ  રાજકીય પક્ષ નથી.રિપોર્ટ મુજબ આ હજુ એક સોશિયલ મીડિયા આંદોલન અને ડિજિટલ કેમ્પેનના રુપમાં ચાલી રહ્યું છે. ચૂંટણી લડવા માટે કોઈ સંગઠનને ચૂંટણી પંચમાં રજિસ્ટ્રેશન કરાવવું જરુરી હોય છે.

4 / 6
 ચૂંટણી પંચના નિયમો મુજબ કોઈ પણ પાર્ટીને એવું ચૂંટણી ચિન્હ આપવામાં આવતું નથી. જેનાથી વિવાદિત, આપત્તિજનક કે ભ્રમ ઉભું કરનારું હોય.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, કોકરોચ જનતા પાર્ટી જેવા પ્રતિકોને અધિકારિક ચૂંટણી ચિન્હ તરીકે મંજુરી મળવી મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.

5 / 6
જો 'કોકરોચ જનતા પાર્ટી' સત્તાવાર રીતે ચૂંટણી પંચમાં નોંધણી કરાવે અને બધી આવશ્યકતાઓ પૂર્ણ કરે, તો તેના ઉમેદવારો ચૂંટણી લડી શકે છે. જોકે, ચૂંટણી ચિન્હ અને પક્ષની માન્યતા ચૂંટણી પંચના નિર્ણય પર નિર્ભર રહેશે.

6 / 6
 "કોકરોચ જનતા પાર્ટી" લાખો યુવાનોમાં ચર્ચાનો વિષય બની ગઈ. મીમ્સ, વીડિયો અને પોસ્ટ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થયા. ઘણા રિપોર્ટમાં જણાવાયું છે કે આ ઝુંબેશમાં રમૂજ અને વ્યંગ દ્વારા યુવાનોનો ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો હતો. (  All photo : whisk )

Follow Us