Bigg Boss 20મા માહી વિજે કર્યો મોટો ખુલાસો, દારૂ પીધા પછી પણ મને ફોન કરે છે મારો EX

Bigg Boss 20 Mahhi Vij : માહી વિજે બિગ બોસ 20 માં તેના પાસ્ટ રિલેશનશીપ વિશે ખુલાસો કર્યો. તેમણે શોમાં ખુલાસો કર્યો કે, તેનો EX દારૂ પીધા પછી પણ તેને ફોન કરે છે.

| Updated on: Oct 14, 2026 | 9:42 AM
1 / 7
ટીવીની ફેમસ અભિનેત્રી માહી વિજ હાલમાં સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 20નો ભાગ છે. આ શોમાં એન્ટ્રી કર્યા બાદ તે સતત ચર્ચામાં છે. હવે શોમાં તે પોતાની પાસ્ટ રિલેશનશીપને લઈ ખુલાસો કર્યો છે.

2 / 7
માહી વિજે કહ્યું કે, આજે તેના એક્સ તેને યાદ કરે છે. તેમજ જ્યારે પણ ડ્રિંક કરે છે. તો તેને ફોન કરે છે.

3 / 7
બિગ બોસના ઘરમાં માહીએ કનિકા અને ગુલ્લુ સાથે વાતચીત કરતા આ વાતનો ખુલાસો કર્યો હતો. માહીએ કહ્યું કે, તેમણે દગો પણ આપ્યો છે.

4 / 7
માહી બોલી મારા તમામ એક્સ હજુ પણ મને યાદ કરે છે. દારુ પીવે છે. દારુ પીધા પછી મને ફોન કરે છે. મને ખુબ યાદ પણ કરે છે. તેમને મારા જેવી હજુ કોઈ મળી નથી. માહીએ એ પણ કહ્યું કે, બ્રેકઅપ કોના તરફથી હોય છે.

5 / 7
ગુલ્લુએ તેમને પુછ્યું કે, બ્રેકઅપની શરુઆત કોણ કરે છે. તે કે પછી એક્સ. જેના પર માહીએ જવાબ આપ્યો કે, મોટાભાગના લોકોએ મારી સાથે દગો કર્યો છે. તેઓ પકડાય જાય છે. માહીએ પ્રેમમાં દગો મળવાની વાત કહી હતી. પરંતુ કોઈનું નામ લીધું ન હતુ.

6 / 7
જો તેના લગ્ન જીવનની વાત કરીએ તો. નવેમ્બર 2011માં ચીવી અભિનેતા જય ભાનુશાળીની સાથે લગ્નના બંધનમાં બંધાય હતી.

7 / 7
બંનેના સંબંધો અંદાજે 14 વર્ષ સુધી ચાલ્યા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં બંનેએ છુટાછેડાની જાહેરાત કરી હતી. બંને અલગ થવાનો નિર્ણય લીધો હતો.

Follow Us
Loading...
Unable to load recommendations.