Breaking News : આર માધવનનો પુત્ર વેદાંત એશિયન ગેમ્સમાં 0.2 સેકન્ડથી હાર્યો, વેદાંતની હાર પર પિતાનું રિએક્શન

વેદાંત માધવન જાપાનમાં છે. તે એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેમણે પુરુષોની 4x200 મીટર ફ્રીસ્ટાઈલ રિલે રેસમાં ભાગ લીધો હતો પરંતુ ફાઈનલમાં સ્થાન બનાવી શક્યો નહી.

| Updated on: Sep 23, 2026 | 8:09 AM
1 / 8
જ્યારે હારનું અંતર ખુબ ઓછું હોય તો તેનો સ્વીકાર કરવો મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને રમતમાં જ્યાં એક સેકન્ડ પણ નક્કી કરે છે કે, ખેલાડી આગળ જશે કે નહી.

2 / 8
એશિયન ગેમ્સમાં આર માધવનનો દીકરો વેદાંત માધવનની સાથે પણ કાંઈ આવું થયું છે. તેમણે પુરુષોની 4x200 મીટર ફ્રીસ્ટાઈલ રિલે રેસમાં ક્વોલિફા કરવાથી માત્ર 0.2 સેકન્ડથી ચૂક્યો હતો.

3 / 8
વેદાંત, સાજન પ્રકાશ, દક્ષન શશિકુમાર અને અનીશ સુનીલની ભારતીય ટીમે હીટમાં 13 ટીમો વચ્ચે 7:24.32ના સમયની સાથે 9મું સ્થાન મેળવ્યું હતુ. કતરની ટીમ  7:24.10ના સમય સાથે આઠમા સ્થાન પર રહી હતી. તેમજ ફાઈનલ માટે ક્વોલિફાય કરનારી છેલ્લી ટીમ બની હતી.

4 / 8
 ત્યારબાદ વેદાંતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પરિણામ વિશે પોસ્ટ કરી હતી. લખ્યું કે, ફાઈનલમાં સ્થાન 0.2 સેકન્ડથી ચૂક્યો અને સૌથી સારી વાત એ રહી કે, ભારતીય હોવાના કારણે 0.5 સેકન્ડ માટે શ્રેષ્ઠ ભારતીય બનવાનું ચૂકી ગયો.200 મીટર ફ્રીસ્ટાઇલ ઇવેન્ટ પછી માધવને આભારવાળી ઇમોજી સાથે આ પોસ્ટ શેર કરી

5 / 8
આ પરિણામ વેદાંતના એશિયાઈ રમતમાં ડેબ્યુ દરમિયાન આવ્યું છે. પરંતુ તેનું અભિયાન હજુ પૂર્ણ થયું નથી. તેમણે 23 સપ્ટેમ્બરના રોજ પુરુષોની 200 મીટરની ફ્રીસ્ટાઈલ અને 25 સપ્ટેમ્બરના 200 મીટરની બૈકસ્ટ્રોક ઈવેન્ટમાં ભાગ લેવાનો છે.

6 / 8
વેદાંત માટે, રિલે ફાઇનલમાં ન પહોંચવું એ શીખવાની તક છે, કારણ કે હજુ બે વ્યક્તિગત ઇવેન્ટ્સ બાકી છે.

7 / 8
બોલિવુડ અભિનેતા આર. માધવનના પુત્ર વેદાંત માધવને સોમવાર, 21 સપ્ટેમ્બરના રોજ એશિયન ગેમ્સમાં ડેબ્યુ કર્યું હતું.

8 / 8
ભારતે અત્યાર સુધી જીતેલા 7 મેડલમાંથી ચાર મહિલા ઇવેન્ટ્સમાં જીત્યા છે. ખાસ કરીને મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે.

Follow Us
Loading...
Unable to load recommendations.