Breaking News : અનાયા બાંગરે BCCI ને ભાવુક અપીલ કરી, પોતાના સૌથી મોટા ડ્રીમનો ખુલાસો કર્યો

અનાયા બાંગર જો ક્લબ સ્તરમાં સારુંપ્રદર્શન કરે છે. તો તે મહિલા બિગ બૈશ લીગમાં પણ તક મળી શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મંજુરી કોઈ ટીમમાં સિલેક્શનની ગેરન્ટી આપતી નથી. અનાયા પણ આ વાતને સમજે છે.અનાયા બાંગરની BCCIને ભાવુક અપીલ કરી છે. ચાલો વિસ્તારથી જાણીએ.

| Updated on: Aug 30, 2026 | 9:21 AM
1 / 6
ક્રિકેટમાં વાપસીનો રસ્તો મળ્યા પછી અનાયા બાંગરે પોતાના સૌથી મોટા સપનાનો ખુલાસો કર્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરની દીકરી હવે માત્ર મેદાનમાં પરત ફરવા માંગતી નથી પરંતુ તેની નજર મોટા ટાર્ગેટ પર છે.

2 / 6
 છોકરામાંથી છોકરી બનેલી ક્રિકેટર અનાયા બાંગરનું સપનું છે કે, તે એક દિવસ ભારત માટે મહિલા વર્લ્ડકપ જીતે અને દેશને મોટી ટ્રોફી આપે.

3 / 6
ક્રિકેટ ઓસ્ટ્રિલયાએ અનાયા બાંગરને હાલમાં ઓસ્ટ્રેલિયામાં પ્રીમિયર ક્રિકેટ રમવાની મંજુરી આપી છે. જ્યારે માર્ચ  2027થી એલિટ ક્રિકેટમાં તેની વાપસી પાત્રતા સંબંધિત નીતિની શરતો પર નિર્ભર કરશે. આ મંજુરી કોઈ ટીમમાં સ્થાનની ગારંટી નથી પરંતુ અનાયા આને પોતાની ક્રિકેટ કારકિર્દી ફરી શરૂ કરવા તરફ એક મોટું પગલું માને છે.

4 / 6
એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં અનાયા બાંગરે કહ્યું કે, બીસીસીઆઈ પાસેથી આશા છે કે, મહિલા ક્રિકેટ માટે એવી નીતિઓ બનાવવી જોઈએ જે સમાવિષ્ટ, ન્યાયી અને આદરપૂર્ણ હોય.

5 / 6
તેમણે કહ્યું, મને આશા છે કે, BCCI આનો વિચાર કરશે અને એવી નીતિઓ બનાવશે. જે મહિલા સમાવિષ્ટ, ન્યાયી અને મહિલા રમતોનો આદર કરે. હું એક દિવસ ભારત માટે વર્લ્ડ કપ જીતવા માંગુ છું. હું મારા દેશ માટે કંઈક જીતવા માંગુ છું, આ મારું સપનું છે.

6 / 6
 અનાયા બાંગર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી મંજૂરી મળવાને પોતાની સફરનો અંત નહીં, પણ એક નવી શરૂઆત માને છે. તેનું આગામી લક્ષ્ય ઓસ્ટ્રેલિયામાં ક્લબ ક્રિકેટ રમવાનું છે.તે પોતાની રમતથી વિમેન્સ બૈશ બીગ લીગમાં પણ સ્થાન બનાવવાનો પ્રયત્ન કરશે.

Follow Us
Loading...
Unable to load recommendations.