આકાંક્ષા રંજન કપૂર અને શરણ શર્માના લગ્નના ફોટો જોઈ ચાહકો ખુશ થયા છે. બંને 2022માં એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું હતુ. હંમેશા તે વેકેશન અને કેટલાક સ્થળોએ સાથે જોવા મળ્યા હતા.

એક બર્થ ડે પોસ્ટ દ્વારા સંબંધ કન્ફોર્મ કર્યા હતા. આ ફોટોમાં જોઈ શકાય છે કે, પોતાના લગ્ન દરમિયાન આકાંક્ષા ખુશ થવાની સાથે ઈમોશનલ પણ જોવા મળી હતી.

આકાંક્ષા રંજન કપૂરે આ ખાસ દિવસ માટે રેડ કલરની સાડી પસંદ કરી હતી. જેમાં તે ખુબ સુંદર લાગી રહી હતી. એક ફોટોમાં શરણ શર્માનો હાથ પકડેલી જોવા મળી હતી.

આકાંક્ષા રંજન કપૂરે રેડ કલરની જે સાડી પહેરી હતી. તેમાં ગોલ્ડન એમ્બ્રોડરી જોવા મળ્યું હતુ. આ સાથે તેમણે બોર્ડ સાથે મેચ કરતું એમ્બેલિશ્ડ બ્લાઈઝ પહેર્યું હતુ. હેવી બ્લાઈઝની સાથે માંગ ટીકો અને ઈયરિંગ સાથે લુક કમ્પલીટ કર્યો હતો. આ સિવાય તેમણે ગોલ્ડન કલીરે ,લાલ બંગડીસાથે બ્રાઈડલ લુક કમ્પલીટ કર્યો હતો.

આ ફોટોમાં દુલ્હન આકાંક્ષા અને રાજા શરણ શર્મા ખુબ સુંદર જોવા મળી રહ્યા છે. બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળી રહ્યા છે. કપલની લવ સ્ટોરી ફિલ્મી જેવી છે. બંનેની પહેલી મુલાકાત કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. આજે તેઓ લગ્નના બંધનમાં બંધાયા હતા.